________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪)
શ્રી જૈનતત્વસંગ્રહ
હવે દેવ સબંધી આશાતના ત્રણ પ્રકારે બતાવે છે. ૧ દેવને વસ્ત્ર અને શ્વાશો ધાસને સ્પર્શ કરવાથી જઘન્ય આશાતના થાય છે. ૨ પવિત્ર વસ્ત્રવિના પૂજા કરતાં મધ્યમ દેષ લાગે છે,
૩ પ્રતિમાજીને પગે સંધટે, થુંક લગાવે, ભંગ કરે હેલના કરે તો ઉત્કૃષ્ટ દેષ લાગે છે. - શ્રી ભગવતીજીમાં કહ્યું છે કે જહાં પુસ્તક જ્ઞાન, જીન પડીમાં હોય તે સ્થાનકે સ્ત્રીભોગ, હાસ્ય, આહાર નિહાર ક્રીડા કરતાં આશાતના થાય છે માટે વર્જવું, હવે પ્રસંગે જ્ઞાનની આશાતના ત્રણ પ્રકારની કહે છે.
૧ પુસ્તક નેકારવાળી વિગેરેને થુંક લગાડે, હીનાધિક અક્ષર ઉચારવાથી શાને પગરણ પાસે છતાં અવાત નિકલવાથી જઘન્ય આશાતના થાય છે.
૨ અકાલે ભણે ઉપધાન હીણ ભણે ભ્રાંતિથી અન્ય અર્થ ક૯પે, પુસ્તકાદિકને પ્રમાદથી પગાદિકને સ્પર્શ કરે, ભૂમિએ નાખે, જ્ઞાન પાસે છતાં આહાર નિહાર કરે તે મધ્યમ આશાતના કહીએ.
૩ થુંકે કરી અક્ષરમાં જે જ્ઞાનાદિ ઉપર બેસે પાસે છતાં વડી નીતી કરે, જ્ઞાનજ્ઞાનીની નિંદા ઉપઘાત કરે, ઉત્સુત્ર ભાષણ કરે તેને ઉત્કૃષ્ટ આશાતના કહીએ. વડીનીત કરતાં વાત કરે જેથી શબ્દાચારરૂપ શ્રુત જ્ઞાનની આશાતના થાય છે. આ રીવાજ જી વગમાં ઘણા ભાગે ચાલે છે, પુસ્તક કાગલ રસ્તામાં ફેંકી દે છે કુટે છે ઇત્યાદિ સર્વે જ્ઞાનની આશાતના જાણવી, જ્ઞાન ભ. થતાં ગણતં વાંચતાં પવિત્ર વસ્ત્રાંગ શુદ્ધિ કરવી અને અશુચિ પણ ટાલવું એ શ્રેષ્ઠ છે.
પરંતુ મરણત અવસરે ઉપગાર બુદ્ધિએ એકાંત ન પકડતાં ધમપદેશ કરી આરાધન કરાવતાં આશાતના નહી.
પ્ર–રર૬ છનભુવને પ્રથમ પ્રવેશ કરતાં સાથે ત્રણ નિશિહિ કહેવાની રૂહી ચાલે છે અને શાસ્ત્રમાં તો ઘર વ્યાપાર નિષેધરૂપ પ્રથમ નિશિહિ જીનમંદીરમાં પેસતાં બીજી દ્રāપૂજા કરતાં ત્રીજી ભાવપૂજા અવસરે તે વિષે શું સમજવું,
ઉ–છનભુવનમાં પ્રવેશ કરત સાથે ત્રણ નિશિહિ કહે છે પણ તે એક જ ગણાય છે કેમકે ઘર સબંધી વ્યાપારને જ માત્ર તેમાં નિષેધ કર્યો છે એ શ્રેષ્ઠ છે. ત્રણ નિસિહ જુદી જુદી કહે છે તે ત્રણ પ્રકારના વ્યાપાર જુદા જુદા નિષેધ અરઘે છે માટે એમ શ્રાદ્ધવિધ ભાષાંતર પુષ્ટ ૧૩ર થી જાણવું પ્ર:-રર૭ સાત પ્રકારના ચાર કહ્યું છે તે કીયા.
चौर चौरापको मंत्री, भेदज्ञ क्राणक क्रयी । ગન્નાહ્યાન વૌર સંવિધ ઋત: ૨ ઊ–ભાવાર્થ: ૧ ચેરી કરનાર, ૨, ચોરી કરાવનાર, ૩ ચેરની મીત્રાઇક
For Private and Personal Use Only