________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહું.
( ૧૯૩ )
દેખાદેખી, જીઠા નંગ કંઢોરાં ખોટાંપાનાં, કાચ, રંગ ઉન આદ્દે નેષ્ટ પદાર્થથી આંગી રચે, કામળ ફુલની કલીયા લાવી આંગી કરે, કુલ વિંધીને હાર કરી ચઢાવે, વળી જેના અંગ તથા વસ્ત્રની શુદ્ધિ નથી એહવા માલી, વા તેની સ્ત્રીચા વીગેરેની પાસેથી ફુલ લેઇ પ્રભુને ચઢાવે છે, વલી વાસી સડેલાં ભોંય પ ડેલા, કઇડેલાં નકામાં સુરભિ રહિત પુષ્પ પૂજા કરે છે. ઇત્યાદિ પ્રવૃત્તિ તે આશ્રવા હેતુ થાય છે શ્રી રૂપવિજયજી પૂજામાં લાવ્યા છે કે,
रजतनखले करि पुष्प अवचय करी । पूजीए भविजना प्रेमआणी ॥
આ ઉપરથી સમજવું જે, ખપ જેટલા ફુલ પેડતે પવિત્ર પણે લાવી પ્રભુની પૂજા કરે તે શ્રેષ્ટ છે. તેમ ન અને તા. ધમા ધમી ન કરતાં યતના પૂર્વક શુદ્ધ પુષ્પની ગવેષણા કરી જેમ ભાવવૃદ્ધિ પામે, ચિત પ્રસન્ન થાય તેમ કરવુ, એજ પૂજાનું ફૂલ છે. થયા, ચિત્તત્રસજ્જા પુત્ર જ્ઞનવારે ॥
શિષ્ય—પુષ્પાદિક દ્રવ્ય પૂજાથી કર્મ ખજે કે નહી.
ગુરૂ-—હરિભદ્ર સરિષ્કૃત ત્રીજા અષ્ટકમાં અષ્ટપુષ્પીની વાખ્યા કરી છે ત્યાં જીવહિંસાથી મિશ્રિત શખેલી, પુષ્પાદિક દ્રવ્યના ઉપયાગવાલી એવી જે દ્રવ્યપૂજા તે પુન્ય બધના હેતુ છે શુભ ભાવથી સ્વાદક સુખ આપે છે. અ નુક્રમે ભાવપૂજાના કારણ પણાને પામીને કર્મ ખપાવી મેક્ષ આપે છે. પરંતુ એકલી * પૂજાથી કર્મના નામ થાય નહી. શા માટે જે એ ફ્રેન્ચ પૂજાને સાવઘ કહી છે. અને ભાવપૂજા તે આગમરૂપ દેરાએ ગુથાએલા મહિસા સત્યાદિ અષ્ટપુષ્પાની ભાવપૂજા તે નિદ્ય છે એ વિષે ત્યાં ઘણી વાખ્યા કરીને દુમતિના કુતર્કને દુર કર્યા છે. ઈ.
જીહાં દીપક પૂજા ફાનસ ચુક્ત કરવી કહ્યું છે કે, પ્રાળ સારા વાળ જ્ઞાનલ ઈતિ વચનાત્ પણ જે ગ્લાસ, દીવી, હાંડી વીગેરે ભાજનમાં ધાડા દીવા રા ખવા એ વિધિ માર્ગ નહી ત્રસજીવની હાની ” છે આટે તમામને ઢાંકણાં રાખવાં, વલી તે દીપકને તાપ પ્રભુને ન લાગે તેમ કરવુ, કેટલાંક મદ્રુમતી પ્રભુના નજીક દ્વીપકના ભડકા કરી આંગી હીપાવે છે, અને પ્રભુની નાસીકા લગતા પના ધુમાડા કરે છે, ઉધાડે મુખે આંગી રચે છે ઇત્યાદિ સર્વે આણા વિરૂદ્ધ જાણવું કહ્યું છે જે
धार तरवारनी सोहेली दोहिली चौदमा जिनतणी चरण सेवा ॥
સુગુરૂ સમીપે બારી વિચારી ગાડરી પ્રવાહ સુકી ાણાનગી થઈ પ્રભુની ભક્તિ કરવી તે કલ્યાણકારી છે એખ વિધિ બહુ માન પૂજનથી શિઘ્રકાર્ય સિદ્ધ થાય છે, અને દુષ્ટ દેવદ્ધિને પ્રકલ્પ પ્રશાંત થાય છે. કહ્યું છે કે,
*
ग्रहा प्रणाशीत भया न यांति । नदुष्ट देवा परिलंघयति ॥ सर्वाणि कार्याणि वयांति सिधिं । जिनेश्वराणां परिपूजनेन ॥ १ ॥
For Private and Personal Use Only
dom