SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) શ્રી જૈનતત્વસંગ્રહ, ઊત્તરાધ્યયનમાં રેગ થયે પણ મુનિ એષધ ન કરે અને ભગવ તીજીમાં પ્રભુએ ઔષધ નિમિત્તે બીજોરાપાક લીધો છે તે કેમ દસ પૈકાલીક, આચારાંગમાં સાધુ ત્રિવધે ત્રિવિધ પ્રાણાતિપાતનું પચખાણ કરે. અને સમવાયાંગ, દશાશ્રુત સ્કંધમાં નદી ઉતરવી કહી છે તે કેમ, ઠાણાંગજીમાં મલ્લિનાથજીની સાથે છમી, દીક્ષા લીધી કહી છે અને જ્ઞાતાજીમાં કેવલ થયા પછે છમી દીક્ષા લીધી કહી છે તે કેમ ઇત્યાદિ ઘણા પ્રશ્નો છે પરંતુ સેવે ટીકા નિર્યુક્તિ વિના કેમ મેળવી સકાય, કારણ કે પાઠાંતર, અપેક્ષા, ઉસર્ગ, અપવાદ, નય, નિક્ષેપ વિધિવાદ, ચરિતાનું વાદાદિ સૂત્રોના ગંભીર આશય છે તે ટીકા જેવા મહાન પડીત પુરૂષ જાણે, અને તેઓ તમામ વિરોધનું નિરકરણ કરી શકે. માટે પંચાંગી પ્રમાણ ( સત્ય છે. અત્ર:કેપિ સદેહે નાસ્તિ) જે કારણ માટે કે જીન પડીમાના શ્રેષથી પંચાંગી માનતા નથી એ અનુભવ સિદ્ધ થાય છે. દશાશ્રુત સ્કંધનું આઠમું અધ્યયન કલ્પસૂત્ર છે તે સૂત્ર માન્યથી અધ્યયન માનવા જોગ છતાં કંઇક નથી માનતા એ માહા મિથ્યાત્વેદય જાણ ઈહિi જે પકડયું તે મુકાય નહી તે ઊપર એક લેહ વણકને દ્રષ્ટાંત કહે છે વસુ નામે લેહ વાણિયે પ્રથમ લોતુ લીધુ. પછે આગલ જતાં ત્રણ મીત્રે ત્રાંબુ રૂ૫ સેનું અનુક્રમે મુકી રત્ન લઈ પ્રથમનું લે તુ છોડી દીધુ, અને તેણે તે માત્ર લેતુજ પકડી રાખ્યું. તેથી દુઃખી થયે માટે અહીં પણ અજ્ઞાન ઉદયથી આભિનિવેશિક મિથ્યાત્વ ભાવે હઠ કદાગ્રહથી. વી. કુગુરૂની વાસના રૂપ પાસના રૂપ પાપના બંધનથી છનાજ્ઞા ભંગ કરી લેહ વણિકવિ દુઃખી થશે, માટે સુગુરૂ મલ્યાથી કદાગ્રહરૂપ લે મુકી જનારૂપ રત્ન અંગીકાર કરે કે જેથી કલ્યાણ થાય, સવાલ–પ્રતિમા મત ખંડનની ઊત્પત્તિ કયારથી શરૂ થઈ જવાબ--સંવત ૧પ૦૯ ગુજરાતમાં સુકાનામે એક લહી પુસ્તક લખતાં આભિનિવેશિક મિથ્યા ત્યવસે જૈનથી નવે વિપરીત વેશ જેમ લાંબુ છેતી લાંબે હર હાથમાં લી મુખ બાંધ્યું દંડ રહિત એમ વિકરાલ રૂપ ધારણ કરી સંવત ૧૫૩૧-કર માં સાક્ષાત્ ભસ્મ ગ્રહ જેનાભાસ રૂપ ધરીને ઊસૂત્ર રૂ૫ ખડગ લેઇ મિથ્યાત્વ રૂપ સ્વામી હસ્તિ ઊપર ચઢીને પ્રભુ પ્રતિમા આશાતના રૂ૫ તોપખાનુ સજ કરીને તથા છેદ પ્રતિજ્ઞારૂપ દારૂ પાન કરીને સિદ્ધાંતા ભાસરૂપ બક્તર પહેરીને દયાભાસ દેવીને આગળ કરીને અજ્ઞાન કછરૂપ સેના લઈને સમ્યક્તરૂ૫ ગઢને ભેદવા કાજે ચઢાઈ કરી પણ તે ગઢ ભેદાય નહી, માત્ર તે ગઢ બાહેર જે છ બહુલકમ હતા તેને પોતાના કરોને જેના લાસરૂપ લંકા નામે ગછની સ્થાપના કરી કુયુક્તિએ કરી જૈનની પ્રતિમાદિક નિષેધ કરી છે, વળી કહે છે જે પૂજામાં આરંભ થાય છે અને પ્રભુએ તો માહણ માહણ કહ્યું છે તે કેમ, પણ સર્ષે જાણતા નથી જે છઠા સાતમા ગુણ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy