________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ બ્રહ.
अबतो अकाम निर्जरा योगे || मानवकी गती पाइ ॥
असरण सरण || परमपद भोगी ॥
जिनकी भगती कर भाइ || सुण मन श्री जिनवर पूजीजे ॥
सहजानंदपदलीजे ॥
મૈં ॥
હવે સમતિ દૃષ્ટિની ભાવ નિર્જરા એ ભેદે કહે છે મનની અભિલાખા વિના ભૂખ તરસ સીત તાપ સિહુ ખમે બ્રહ્મવ્રત પાલે તે કામ નિર્જણ અને જે મનમાં ઊત્સાહ સાહિત્ય પ્રોક્ત કરે તે સકામ નિર્જન તે શુભ પ્રણામથી થાય છે અને તેનો સર્વ ક્રિયા સુક્તિનુ કારણ છે, સમકિતને ભેગના અંધ પડે પણ હિત્ર નહી. અચાત કર્મ બંધ અલ્પ અને નિર્દેશ ધણી હાય તેથી શુદ્ધ થઇ મુક્તિ જાય. તપ ધ્યાન સુત્રનુ ભગલું ગણવું ધર્મ કથા કાઊસ ગ વિનય વૈયાવચ્ચ સ ત્યાગ અભિગ્રહ આદે નિર્જરાનાં સ્થાન છે. ઢેરાથી જેટલી નિર્જરા થાય તેટલો માલ કહીએ. અર્થાત્ તેટલા કર્મથી છવ મુક્ત થયા કહીએ.
( ૧૭૫ )
ઘણા કાલે જે કાર્ય સિદ્ધ ન થાય તે કાર્ય સકામ નિર્જરાથી ઘેાડા કાલમાં ભવસતીનુ અપવર્તન કરી સિદ્ધ કરે, માટે નિઘ્યા દ્રષ્ટિ જીવે જે અજ્ઞાન કેષ્ટ ક્રિયા તપ જપ રૂપ અકામ નિર્જરાથી મધ્યમ દેવ ગતી પામે છે, એટલા જી ક્રિયા સકામ નિર્જરાથી થાય તે ભવની સંખ્યા લાવે અર્થાત્ નિકટ ભવિ ચાય. માટે સમ્યગ્ જ્ઞાન સહિત અનુશન કરવુ' શ્રેષ્ટ છે.
પ્ર:—રરર શ્રી રીખદેવજીથી આજ તર્ક સુધી જે જે નવીન પંથ નિકયા છે અને જે જાણવા ચાગ્ય મોનાની છે તેનુ કિંચિત્ સ્વરૂપ તિહાસ રૂપે કહો.
For Private and Personal Use Only
ઊ—લીપી વિવાહુદ્ધિ નિતિકલા સીલ્પ વ્યાપાર અગ્નિ આટ્ટે સર્વે શ્રીરીખવદેવજીથી પ્રગટ થયા છે. ધન જય કાપમાં શ્રીરીખવદેવજીનુ નામ બ્રહ્મા લખ્યા છે. ભરત નૃપ પુત્ર મરીચીથી પારેવાજક સાંખ્ય સન્યામી થયા પણ તે જેની હતા. ભરત આત્મિય શાી બ્રાહ્મણ શ્રાવક થયા તે સુવણા દ્વિતીયજ્ઞોપવિત જનઉ જના”નો ઊત્પતિ થઇ. ત્યાંથી બ્રાહ્મણ થયા તે ચંદ્ર પ્રભુ તક જૈની માટે પુજનીક હતા, કાલાંતરે ધર્મ વિચ્છેદ થયા તે વારે, સ્વકપાલ કલ્પાંત ગ્રંથ કરી નવા વેદાદિ રચી બ્રાહ્મણેાએ આજીવીકા અર્થે જીવ હિંસાદિ ધર્મ પ્રવર્તાવ્યા. અથાત્ અમૃતમાં ઝેહેર નાખ્યુ, પૂર્વના પ્રાચીન ધર્મ વેદ છેડી દીધા. સુના ઘેર કુત્તા આટા ખાય તેમ થયું. આજ તક મિથ્યાત્વી બ્રાહ્મણ વર્તે છે શ્રીરીખવદેવજી ( અષ્ટાપદ) પર્વત ઊપર મેાક્ષ ગયા છે આઠ પગથીયાં હોવાથી અષ્ટાપદ કહેવાય છે, શ્રી મહાવીર પ્રભુ રાજા વીક્રમના ૪૭૦ વર્ષ પહેલાં પાવાપુરામાં મેક્ષ ગયા. તેવારે ગોતમ સુધમા સ્વામી એહુ વિદ્યમાન હતા, રોય નવ ગણધર વીર છતાં મોક્ષગયેલા હતા તે સર્વે