________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનતત્વસંગ્રહ,
સુખ છે, બીજુ નાભીકમલ તે ઉમુખ છે; એ બે કમલ સૂર્ય અસ્ત થવાથી સંકેચાઈ જાય છે, માટે રાત્રીએ ન ખાવું, તથા રાત્રિએ સુમ જીવ ભક્ષણ થવાથી અનેક રેગ ઉત્પન્ન થાય છે. ઇત્યર્થ.
હવે શ્રાવકને બે ઘડી શેષ દીવસ છતાં ભોજન કરવું તથા બે ઘડી દીન ઉગ્યા પછી ભેજન કરવું. કારણ રાત્રિ ભેજનના દોષનો પ્રસંગ છે માટે ઈહિ કઈ રાત્રિ જોજન ન કરે પરંતુ પચ્ચખાણ નથી તો તેને કળ નહી જેમ રૂપિયા જમે મુકે પણ વ્યાજનો કરાર નથી તો તેને વ્યાજ ન મળે, તે માટે નિયમ જરૂર કરવુ યુક્ત છે. ૧ દાન, ૨ સ્નાન, તુ યુદ્ધ, ૪ ભેજન એ ચાર રાત્રિએ નિષેધ કર્યા છે.
રાત્રિ ભોજન કરવાથી સ્વપર જીવનો વિનાશ થવાનો સંભવ છે તે વિષે પ્રત્યક્ષ પ્રમાણ કહું છું, એક વિશ્વવ વાણીએ ગલાષ્ટમીને ઊપવાસ કરી પાછલી રાત્રિએ ચલે ચેતાવી રહ્યું તેમાં કેઇ ઝહેરી વસ્તુ ભક્ષણ થવાથી ઘરનાં સર્વે માણસ ફુલી ગયા સેજા ચઢી ગયા બાદ એક બેજા નથી ગયા અને બે ત્રણ કેટલાક દીવસે બચી ગયા. એ બનાવ મેં નજરે જેએલ છે. અા એ પુ
नैवा हुतिनच स्नानं ॥ नश्राधंदे बतार्चनं ।
दानं वा विहितं रात्रौ । भोजनं तु विशेषतः ॥ १ ॥ ભાવાર્થ આહુતી, સ્નાન, સ્વાધ્યાય, દેવપૂજા, દાન, રાત્રી ભોજન તે વિશે વર્જિવું, ઇત્યર્થ
વળી માંખી, જુ, કીડી, કોળી, કેશકંટક પ્રમુખ ભેજનમાં આવવાથી કે જદર વમને વિક્રિયાદિ અનેક રોગને સંભવ થાય છે. રાત્રી ભજન વાળા મરીને ગેહ, ગુડ, બીલાડા, કાગ, સર્પ, સુહર, વિંછી આદિ તિવેચ ચેનીમાં જાય છે, બહાં રાત્રે ભેજન નહા કરનારને અર્થાત ચતુર્વિધ આહાર ત્યાગ કરનારને એક વરસમાં છ મહીનાના તપનું ફળ થાય છે ઉત્તમ પશુ પંખી પણ રાત્રે ચણ કરતાં નથી, વળી પૂરાણમાં પણ નિષેધ્યું છે.
अस्तं गते दिवानाथो । आपो रूधिर मुच्यते ॥
अन्नं मांससमं प्रोक्तं । मार्कंडेनमहर्षिगा ॥ १ ॥ ભાવાર્થ–સૂર્ય અસ્ત થયા પછી પાણી રૂદ્ર સમાન અને અને માંસ - માન મા પૂરણે કહ્યું છે.
વળી વેર પૂરાશે–પારધીનું પાપ, સરોવર સોશવાનું, દવ દીધાનું, કુવાણિજય, કુડ આલ, પરસ્ત્રી ગમન કરતાં અધિક અધિક અનુક્રમે પાપનું વર્ણન કર્યું છે, એમ પર સાચ્ચે નિષેધ છે. વળી નરકનાં ચાર બારણાં છે તેમાં પ્રથમ રાત્રી ભોજન કર્યું છે, બીજુ પરસ્ત્રી સેવા, ત્રીજુ બેળ અથાણુ, ચેાથે અનંતકાય. ઇત્યાદિ. ૪ પુનઃ વિલુપુરા ૪
For Private and Personal Use Only