________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શ્રી જનતત્વસંગ્રહ,
( ૧૩૩ )
આસરે ૧૪૫૦ કેશ થાય, બે ગાઉ ગ્રહનું વિમાન છે. એક ગાઉનાં નક્ષત્રનાં વિમાને છે. અર્ધ ગાઉ તારાનાં વિમાને છે. કેઈ નાહાનાં પણ છે તે સર્વે અર્ધ કેઠ કલાકારે ફાટીકમય જાણવા જેટલાં લાંબાં છે તેથી અધે ઊંચપણે જાણવાં. ઈહિ જગન્ય આસુવાળા તારાનાં વિમાન લાંબાં પહેલાં ૫૦૦ ધનુષ્ય અને ઉંચા ૨૫૦ ધનુષ્ય જાણવાં, તે મનુષ્ય ક્ષેત્ર પીસ્તાલીસ લાખ જેજન છે તે મથેના ચર જોતિષનું પ્રમાણ જાણવું, બાહેરના થિર તિષિનું પ્રમાણ તો પૂર્વથી અર્ધ ભાગે જાણવું, પુષ્કર વરદ્વિપે મનુષ્ય ક્ષેત્રને વિંટેલે માનુષેત્તર પર્વત સુવર્ણમય ૧૭૨૧ જોજન ઉચે છે તે બાહેર મનુષ્યનું જન્મ મરણ થાય નહીં. વિદ્યાચારણ જાય, વા દેવાદિકની સહાયથી જાય પણ ત્યાં મરણ થાય નહી, સર્વથી ચંદ્રની ગતી મંદ છે, તેથી સૂર્ય સિઘતર છે તેથી ગ્રહની ગતી ઉતાવળી છે તેથી નક્ષત્ર ઉતાવળું તેથી તારાની ગતી સિઘ છે. પૂર્વના રહે અનુક્રમે ઉચા રહેલા તેમજ ગતી પણ સિઘ જાણવી. સર્વથી અ૫ રિદ્ધિવંત તારા છે. તેથી નક્ષત્ર મહર્ધિક છે તેથી ગ્રહ, તેથી સુર્ય, તેથી ચંદ્ર મહધિક છે એમ અનુક્રમે રિદ્ધિવંત જાણવા, તારા પંચવણ છે બીજા સર્વ તિષિ અએિ તપાવેલા સુવર્ણવર્ણ જાણવા, તે સર્વે ભલા વસ્ત્રાભરણુ મુગટે અલંક્રત હોય છે ચંદ્રમાના વિમાનવાસી દેને મુગટને વિષે ચંદ્રમાનું ચિન્હ હોય છે તેમ સર્વ તિષિના મુગટને અગ્રભાગે પોતપોતાનાં ચિહુ હોય છે તેથી તે ઓળખાય છે, યદ્યાપી જગત સ્વભાવે ચંદ્રાદિકનાં વિમાને નિરાલંબન આકાશને વિષે પોતાની મેળે વહેતાં રહે છે તે પણ પ્રભુતા અરથે આદેકારી દે તે સેવક દેવતા ચંદ્ર વિમાનને લઈ ચાલનાર ૧૬૦૦૦ અને સૂર્ય વિમાનવાહક ૧૬૦૦૦ અને ગ્રહના ૮૦૦૦ દેવ અને નક્ષત્રના ૪૦૦૦ તથા તારાના વિમાનવાહક, ૨૦૦૦ દે છે તે સિંહાદિક ચારરૂપે ઉપાડી ચાલે છે, સર્વથી રિદ્ધિવંત ચંદ્રમાં છે માટે તેને પરીવાર કહે છે, મંગલાદિ અઠાસી ગ્રહ છે, અને અઠાવીશ નક્ષત્ર છે, છાસઠ હજાર કેડાડી નવસે કેડીકેડી પોતેર કેડાછેડી તારાની સંખ્યા જાણવી. એ સર્વે એક ચંદ્રને પરિવાર જાણવો.
આશંકા–પીસ્તાલીસ લક્ષ જોજન મનુષ્ય ક્ષેત્ર માંહે તે કેમ સમાય,
સમાધાન–કઈ ઊસે આંગુલે તારાનાં વિમાન કહે છે એટલે પ્રમાણ ગુણ ક્ષેત્ર માંહે ઉસેધ આંગુલ વિમાન સમાઈ જાય છે.
વેલી કઇ સજ્ઞાંતર કહે છે. તત કેવલ ગમ્મ.
શિષ્ય—પીસ્તાલીસ લક્ષ જોજનના કેટલા પદાર્થ તથા લક્ષ જનના કેટલા પદાય લેકમાં છે. '
ગુરૂ–પહેલી નરકે સિન્ધદ્રને નીવા આપવાનું પાલક વિમાન એવં ચાર,
૧ સીમંત નામે નરકવાસે, ૨, મનુષ્ય ક્ષેત્ર, 8, ઉકુ વિમાન સુધર્મ દેવલેકે, ૪ સિદ્ધ સિલા, એ ચાર પદાથે પીસ્તાળીશ લાખ જેજનના મહેતા છે અને ૧, સાતમા નરકને અપઠાણ નામે નરકવાસે ૨, સર્વાર્થસિંધ વિમાન ૩ જબુદ્વીપ પદાર્થ પ્રત્યેક લક્ષ જોજન પ્રમાણે મેટા છે ઇતિ કણાગે,
શિષ્ય–ચંદ્ર સૂર્ય ગ્રહણ વિષે શું સમજવું. ગુરૂ-રાહુનું વિમાન ચંદ્ર વિમાનથી નિચે ચાર આંગલ ચાલે છે તે કાલુ
For Private and Personal Use Only