________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે જેનતત્વસંગ્રહ,
( ૧૨
)
ઈત્યાદિકપર હિત કરતે જીવ ઊંચ ગોલ બાંધે. જીન પ્રવચન, સિદ્ધ, સંધાદિકને અંતરંગ પ્રતિબંધવંત એહવે જીવ ઊંય ગોત્ર ઊંચ જાતી ઊંચ ફલાદિક કર્મ બાંધે. એથી વિપરીત ગુણવાળે જે મત્સરી આઠમદે સહિત, અહંકારે કરી ભણે ભણાવે નહી, જીન પ્રવચન સંધાદિકને અભત એહવે જીવ હીણ જાત્યાદિક ગમ્ય નિચ ગાત્ર બાંધે એમ કર્મ વિપાકા ગાથા ૬૦ થી જાણવું
૮ અંતરાય કર્મના બંધ હેતુ કહે છે.
શ્રી છન પજાને નિષેધ કરનાર પર હિતનું વિન કરતે અંતરાય કમ બાંધે પિતાની મેતીએ કરી જીન મત વિપરીતાર્થ પરૂપતો અનંત સંસાર વધારે તે વારે અનંત જીવન ઘાતક થાય બીજાને પણ ઊન્માગી પ્રવર્તાવે, અનંત જીવ ઘાત કરે તેથી અનુબંધ હિશાવંત તથા અનુબંધ મૃષાભાષી તીર્થકર 'અદતમાર્ગ પ્રવર્તક ઇત્યાદિક અનુબધે અઢાર પાપસ્થાનનો સેવનાર જીવ અંતરાય કર્મ બાંધે, તથા સાધુને દાન લાક્ષાદિકને અંતરાય કરતો મોક્ષ માર્ગ હણને એહ જીવ પણ અંતરાય કર્મ બાંધે. ઈહિ અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ કહેવા સારૂ શિષ્ય–અંતરાય કર્મના ઉદયથી શું ફલ પ્રાપ્ત થાય છે?
ગુરૂ–પ્રવચન સારોદ્વાર ૨૧૬ માં કહ્યું છે જે– ૧ છતી જોગવાઇએ દાન આપી શકે નહી તે દાનાંતરાય જાણવું.
૨ છતી વસ્તુ આપનાર આપતે હોય પણ જેને ઉદયથી પ્રાણી ન થાય તે લાભાંતરાય જાણવું
૩ ભેગની છતી સામગ્રીએ પણ ભેગવી શકે નહી તે ભેગાંતરાય કર્મીદય જાણો .
૪ ભલીગૃહ પ્રમુખ ઉપગ સામગ્રી છતાં પણ જોગવી શકે નહી તે ઉપભેગાંતરાય કહીએ,
૫ શરીર પુષ્ટ ગાઢ નિગી છતાં પણ અશક્ત ત્રણમાત્ર ભાગી શકે નહી તે વીતરાય કર્મોદય જણ એમ જાણી કે પ્રાણીએ અંતરાય કર્મ બાંધવું નહી.
ઇહાં ૧ બંધ– ત્મ પ્રદસને કર્મ પ્રમાણુ સાથે અગ્નિલેહવત સામે મલવું તે એકમેકથનું વા-નવા કર્મનું ગ્રહણ તે અહીં પ્રષ્ટ બંધાદિ ચાર પ્રકાર સુઈના દ્રષ્ટાંતે કહ્યા છે તહાં સેને સહ આંગલીથી જુદા થાય તેમ કઈ કર્મલ સહજ સ્વલ્પ પ્રાયછિત છુટે ૧ સેયોને સમુદાય દોરીએ બાંધેલે પણ હસ્તગત છોડવાથી જુદે થાય તેમ વિશેષ ગુરૂદત્ત પ્રાયચ્છતે છુટે. ૨ સોને સમહ કટાઈ જવાથી બહુ પ્રયાસે જુદા થાય તેમ અધિક અધિક પ્રાયછિતે છુટે. ૩ યોનો સમહ ગાલીને ગોલ કરેલો પ્રબલ પ્રયાસે છૂટે થાય નહી. તેમ ઈહ પૂર્વના ત્રણ સીથીલબંધ ઉપાયથી છુટીએ પરંતુ નીવડ ઉત્કૃષ્ટ
સ્થાન વર્તિ નિકાચિત્ત કર્મ બંધ ભગવ્યા વિના છુટે નહી, ૪ એમ જાણી હે ભવ્ય પ્રાણીઓ તીવ્ર ભાવે અશુભ કર્મની ગાંઠ પડતાં પાછા પડો અને શુભ
For Private and Personal Use Only