________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી જનતત્વસંગ્રહ,
નકે જવ નરકા, બાંધે. ૨ ગુઢ હૃદયને ધણી, મૂર્ખ ધૂર્ત મિથ્યાત્વાદિક કપટી સત્ય સહિત, ઇત્યાદિ માયા અજ્ઞાનતા તીવ્ર હાદિકે જીવ તિર્યગાયુ બાંધે. મનુષ્ય તિર્યંચ કહેજે ઉપાય કર્યા વિના ૩ મિથ્યાત્વના મંદ રદ કરી કષાથના મંદ રદયથી જ રેખા સમાન કષાએ વર્તત પ્રકૃતિએ ભદ્રક, દાન દેવા તીવ્ર રૂચીવંત ક્ષમા આર્ટવ માર્દવ સત્ય શોચાદિ મધ્યમ ગુણે વર્તતો દેવા ગુરૂ પંજપ્રિય કપાતલેસ્યા પરિણામે જીવ અનુષ્યાય બાંધે. અર્થાત અહ૫ કષાયવંત, દાન દેવાની રૂચી મધ્યમ ગુણવંત મિથ્યાત્વ મંદ રદ કરી મનુષ્યામુ બાંધે. ૪ મનુષ્ય તિર્યંચ અવિરતિ સમકિતપણે દેવાયું બાંધે સુમીત્ર સંજોગે, ઘેલના પરિણામે ધર્મરૂચીપણે દેશવિરતિગુણે સરાગ સંજમે દેવાયુ બાંધે. બાળ તપ એટલે દુખ ગર્ભિત મોહ ગભિત વિરાગે કરી દુષ્કર કષ્ટ પંચાગ્નિ સાધન રસ પરિત્યાગાદિ અનેક મિથ્યાત્વ જ્ઞાને તપ કરતે અત્યંત આકરા રોષ ગાવે તપ કરતે અસુશાદિક આયુ, બાંધે. તથા અકામ નિજેરાએ અજ્ઞાનપણે ભુખ ત્રશા તાપ તાઢ રેગાદિક કષ્ટ સહે તો સ્ત્રી અણમલ શીલ પાલતે, વિષય સંપત્તિ અભાવે વિષય અણસેવતો ઈત્યાદિ અકામ નિજારાએ બાલ મરણે કરી વ્યંતરાદિક યુગ આયુ બાંધે. મિથ્યાવીના ગુણ પ્રશંસતો મહીમા વધારતો પરમાધામીનું આયુ બાંધે, આશંકા–મિથ્યાવીને દેવાયુ કેમ સંભવે. સમાધાન–શીલતપણે દેવાયુ બંધ હેતુ કહેવો એમ તત્વાર્થ ટીકા મધ્યે કહ્યું છે અને સંશા વિશેષરૂપ અધ્યવસાએ કરી મન રહિત સમુછમ પણ દેવગતી પામે એમ સંગ્રહણી ગાથા. ૧૪૯ માં કહ્યું છે. તેમજ અકર્મ ભૂમિના મનુષ્યને અણુવ્રત માહાવ્રત બાલ તપ અકામ નિજાદિક દેવાયું બંધ હેતુ વિરોષ નથી ત્યાં પણ શીલવતાદિ શાંત દાંત ગુણની વિશેષતાથી દેવાયું બાંધે.
૬ નામ કર્મના બંધ હેતુ કહે છે.
સરલ જે કપટ રહિત, કેઈને પણ કુડા તેલ માપે કરી ઠગે નહી, પરવચન બુદ્ધિ રહિત, ત્રણ ગાવે રહિત. પાપભીરૂ, પપકારી સર્વ જનપ્રિય ક્ષમાદિ ગુણ યુક્ત તે સુર ગત્યાદિક શુભ નામ કમની ત્રીશ પ્રકૃતિ બાંધે. અપ્રમત્તપણે ચારિત્ર પાલતો આહારદ્ધિક બાંધે અરિહંતાદિકનાં વીસસ્થાનક આરાધતો જીન નામ કર્મ બાંધે, એથી વિપરીત જે ઘણે કપટી કુડા તોલ માન માપ કરતો પરને ઠગતે પહી પંચાવે રક્ત ચિત્યાદિકને વિરાધક, વ્રત લઈ વિરાઘતે, ત્રણગારવે તે, હિનાચારી, એહ છવ નરક ગત્યાદિક અશુભ નામ કર્મની ૩૪ પ્રકૃતિ બાંધે એવું ૬૭ પ્રકૃતિના બંધ હેતુ જાણવા
૭ ગોત્ર કર્મના બંધ હેતુ કહે છે,
જ્ઞાનાદિ જ્યાં જેટલા ગુણ જાણે ત્યાં તેટલા કહે, અવગુણ દેખી નિંદે નહી, આઠ મદ રહિત. ભણવા ભણાવાની રૂચી નિરંતર પ્રક કરી કરે. નિર અહંકારપણે શાસ્ત્રાર્થ સમજાવે, હેતુ દ્રષ્ટાંત દેખાડી સુમતિ પમાડે કુમતિ ટાલે
For Private and Personal Use Only