________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
સન્યાસીને માટે ત્યાજ્ય વસ્તુઓ :
હું (
ગંધ લેપનને ગંદી વસ્તુઓની સમાન, નિમકને અંતયજ સમાન, વસ્ત્રને જૂઠા વાસણની સમાન તેલમાલીસને સ્ત્રી–પ્રસંગની સમાન, હસી-મજાકને મૂત્રની સમાન, ઘમંડને ગૌમાસની જેમ, પરિચિતના ઘરની ભિક્ષાને ચાંડાલની સમાન, સ્ત્રીને સર્પિણીની સમાન, એક જ ઘરની ભિક્ષાને ચાંડાલની સમાન, સુવર્ણને કાલકૂટ વિષની સમાન, એક જ ઘરની ભિક્ષાને મૃતૃપિણ્ડની સમાન, શૂદ્ર—સ્ત્રી, પતિત, રજસ્વલાની સાથે સંભાષણ ન કરે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામ, ક્રોધ, રોષ, લોભ, મોહ, દંભ, દર્પ, પરનિંદા, ઈચ્છા, મમતા, અહંકાર, હર્ષ વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરવો.
ર્ધ્વમંડ, મત્સરતા, ગન્ધ, પુષ્પ, આભૂષણ, પાન ખાવું, તેલ લગાવવું, કીડા કરવી, ભોગની આકાંક્ષા રાખવી, રસાયન, ખુશામદ, નિંદા, કુશલ પ્રશ્ન, ખરીદ-વેચાણની વાત, ક્રિયા કર્મ, વાદ-વિવાદ, ગુરુના વાક્યનું ઉલ્લંઘન, સધિ--વિગ્રહની વાતો. વીર્યત્યાગ, દિવસના સૂવું, ભિક્ષાપાત્ર, સુવર્ણ, વિષ, શાસ્ત્ર, જીવહિંસા, ક્રોધ, મૈથુન વગેરેનો સંન્યાસીએ મન-વચન-કર્મથી સંપૂર્ણ ત્યાગ કરવો. સ્થાવર-જંગમ, બીજ, સુવર્ણ, વિષ, આયુધ વગેરે મૂત્ર, વિષ્ઠાની તુલ્ય સમજીને સંન્યાસીએ ત્યાગ કરવો જોઈએ. એટલું જ નહીં. સંન્યાસીએ વિત્તેપણા, પુત્રૈષણા અને લોકેષણાનો ત્યાગ કરવો જોઈએ.
ગૃહસ્થના ધર્મો, ગોત્ર વગેરેના આચાર, માતૃ પિતૃકુલની સંપત્તિનો, – આ બધાનું સેવન કરવાથી નીચ ગતિ પ્રાપ્ત થાય છે.
સંન્યાસો. ગુરુના વાક્યને ઉલ્લંઘવાની ના પાડે છે; તેવી જ રીતે મૈત્રેયી ઉપર જણાવે છે કે; જે સંશય રહિત છે તે જ મુક્ત છે, જેને સંશય છે તે અનેક જન્મોએ પણ મુક્ત થતાં નથી; તેથી ગુરુ અને શાસ્ત્રના વચન ઉપર વિશ્વાસ રાખવાં. ગીતા પણ સંશયવાળો આત્મા વિનાશ પામે છે તેમ જથ્થાવે છે. (૧) આસન (૨) પાત્રલોપ (૩) સંચય (૪) શિષ્ય કરવા (૫) દિવસમાં સ્વ () {નરર્થક વાતો
કરવી.
(૧) આસન વર્ષાૠતુના સમય સિવાય એક જગ્યાએ રહેવું તે, આસન છે. વર્ષમાં આઠ મહિના ભ્રમણ કરે; એકાકી ભ્રમણ કરે અથવા એકનું સાથી બનાવે, એકથી વધુ સાચી ન બનાવે.
(ર) પાત્રલોપલ્પ : હૂંબા, કમંડલ, દંડ પોતાના ખોવાઈ જાય ત્યારે બીજાના લઈ લેવા તે પાત્રલોપ છે. (૩) સંચય- : કમંડલ પોતાના ખોવાઈ જતાં બીજાનાં ગ્રહણ કરવો તે પરિગ્રહ સંચય છે. અથવા
૫૦
For Private And Personal Use Only