________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાર્મણવર્ગણાનું સ્વરૂપ
જૈનદર્શનાનુસારે,
ક્ષેત્રની દૃષ્ટિએ Aચૌદરાજલોક સ્વરૂપ વિશ્વ છે. પદાર્થ=દ્રવ્યની દૃષ્ટિએ ષદ્રવ્ય સ્વરૂપ વિશ્વ છે. (૧) જીવાસ્તિકાય, (૨) પુદ્ગલાસ્તિકાય, (૩) ધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાય, (૫) આકાશાસ્તિકાય, (૬) કાળ, આ છ સિવાય સાતમી કોઇપણ ચીજ-વસ્તુ વિશ્વમાં નથી. આ છ દ્રવ્ય પૈકી પુદ્ગલદ્રવ્ય વિશ્વ(લોક)માં ઠાંસીઠાંસીને ભરેલું છે. જેને આધુનિક ભાષામાં Matter-મેટર કહેવાય છે. શાસ્ત્રીય પરિભાષામાં, કૈરૂપ, રસ, ગન્ધ અને સ્પર્શવાળું જે હોય તેને પુદ્ગલદ્રવ્ય કહેવાય છે. પુદ્ગલદ્રવ્ય બે પ્રકારે છે.
પુગલ વ્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણુ=અંશ. પરમાણુ છેલ્લામાં છેલ્લો અંશ.
(૧) જેના કેવળી ભગવંત પણ બે વિભાગ ન કરી શકે એવો પુદ્ગલદ્રવ્યનો છેલ્લામાં છેલ્લો જે વિભાગ (અંશ) તે પરમાણુ કહેવાય.
(C) મળવ: ન્યાશ (૧. ૨)
(૧) પરમાણુ સ્વરૂપ પુદ્ગલદ્રવ્ય. (૨) સ્કંધ સ્વરૂપ પુદ્ગલદ્રવ્ય. પરમાણુ = પરમ + અણુ પરમ=અંતિમ.
(A) રાજનું પ્રમાણ :
(૧) આંખનાં પલકારામાં એક લાખ યોજન જનારો દેવ ૬ મહિનામાં જેટલું અંતર કાપે તે એક રાજ કહેવાય.
(૨) ૩,૮૧,૨૭,૯૭૦ મણનો એક ભાર થાય.
આવા ૧૦૦૮ ભારનો ગોળો કોઇ દેવતા જોરથી ફેંકે તો તે ૬ માસ, ૬ દિવસ, o પ્રહર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલું અંતર કાપે તે એક રાજ કહેવાય. (B) તત્ત્વાર્થ સૂત્ર :
સ્પર્શ-સ-ધ-વર્ણવન્તઃ ખુલ્લાલા: (બ. ૨૨)
૧૧
For Private and Personal Use Only