________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શબ્દની આગળ જે પ્રકૃતિ કહી હોય તે પ્રકૃતિથી માંડીને જેટલી સંખ્યા બતાવી હોય તેટલી સંખ્યા પૂરી થાય ત્યાં સુધી પ્રકૃતિની ગણતરી કરવી. વર્ણ ચતુષ્ક = વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ૪ પ્રકૃતિ લેવી. ત્રસ દ્વિક = બસ, બાદર એ ૨ પ્રકૃતિ લેવી. આ પ્રમાણે અન્ય સંજ્ઞાઓ પણ જાણવી. દા.ત. હાસ્યષક = હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ ૬ પ્રકૃતિ લેવી. આ ગાથા પ્રક્ષિપ્ત છે. પરંત ઉપયોગી હોવાથી જણાવી છે.
પિંડપ્રકૃતિના ઉત્તરભેદની સંખ્યા :મદ્યાર્ફતો વડ-પ-પ-તિ-પ-પંa-છ-છવા પ-ટુ-પ-૬-૩-હુ ફાયરમેશ પાઠ્ઠી પર છે गत्यादीनां तु क्रमशश्वतुः पञ्च-पञ्च-त्रि-पञ्च-पञ्चषट्- षट्कम् ।
પ-દ-પઝા---દ્વિવારિત્યુત્તરમેલા પઝાષા ારા ગાથાર્થ ગત્યાદિ ચૌદ પિંડપ્રકૃતિના અનુક્રમે ચાર, પાંચ, પાંચ, ત્રણ, પાંચ, પાંચ, છ, છ, પાંચ, બે, પાંચ, આઠ, ચાર અને બે ભેદ છે. સર્વે મળીને કુલ
૫ ઉત્તરભેદ થાય છે. વિવેચનઃ
(૧) ગતિનામકર્મના ૪ ભેદ
જાતિનામકર્મના ૫ ભેદ (૩) શરીરનામકર્મના ૫
અંગોપાંગનામકર્મના બંધનનામકર્મના ૫ સંઘાતનનામકર્મના પ
સંઘયણનામકર્મના (૮) સંસ્થાનનામકર્મના ૬ ભેદ
વર્ણનામકર્મના (૧૦) ગંધનામકર્મના ૨ ભેદ (૧૧) રસનામકર્મના ૫ ભેદ (૧૨) સ્પર્શનામકર્મના ૮ ભેદ (૧૩) આનુપૂર્વીનામકર્મના ૪ ભેદ (૧૪) વિહાયોગતિનામકર્મના ર ભેદ ૧૪ પિંડ પ્રકૃતિના કુલ ૬૫ ભેદ થાય છે.
૧૬૪
- ર
For Private and Personal Use Only