SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रश्नव्याकरणसूत्रे सैन्य द्वारा दूसरों पर हिंसा के अभिप्राय से आक्रमण काना। यह सैन्यमर्दन प्राणिहिंसाका कारण होता है फिर भी इसे जो प्राणिहिंसा रूप कहा है वह उपचार से ही कहा गया जानना चाहिये, यह पन्द्रहवां भेद १५। जीव का प्राण से वियुक्त करना यह व्युपरमण है । यह सोलहवां भेद १६ । प्राणिहिंसाको जो परभव संक्रम कारक कहा है उसका भाव यह है कि यह प्राणिहिंसा नरकनिगोदादि चतुर्गतिरूप संसारमें परिभ्रमण का कारण बनता है। यह सत्रहवां भेद हुआ १७। इस प्राणिहिंसा के प्रभाव से जीव नरकादि दुर्गतियों में ही जाकर जन्म लेना है इसलिये यह दुर्गति प्रपातरूप कहा है, यह अठारवां भेद १८। सकल पापोंका यह कोपक-उत्पादक है, इसलिये इसे पापकोप कहा गया है । अथवा पाप, कोप का कार्य होता है इस अभिप्राय से यह प्राणिहिमा क्रोध स्वरूप है ऐसा भी कहा जा सकता है। यह उन्नीसवां भेद १९ । इस प्राणिहिंसा को करने वाला व्यक्ति केवल पाप का ही आलिंगन करता है-पापकर्म को बांधता है, इसलिये प्राणवध पापलोभरूप है । यह वीसवां भेद २० । छविच्छेद-छवि का अर्थ शरीर है, इसका छेदना छविच्छेद है। प्राणवध में शरीर अथवा शरीर के अवयवों का छेदन होता ही है, इसलिये इसे ઉદેશથી બીજા ઉપર આક્રમણ કરવું. આ સિન્યમર્દન પ્રાણિવધના કારણરૂપ હોય છે. છતાં પણ તેને જે પ્રાણવધરૂપ કહેલ છે તે ઔપચારિક રીતે જ કહેલ છે એમ સમજી લેવું. આ પંરમે ભેદ થયે. જીવને પ્રાથી વિયુક્ત–રહિત કરે તેને વ્યુપરમણ કહે છે, આ સોળ ભેદ છે. પ્રાણવધને જે પરભવ સંકમકારક કહેલ છે તેનું તાત્પર્ય એ છે કે તે પ્રાણવધ નરકનિદાદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. આ સત્તરમે ભેદ છે. આ પ્રાણવધના પ્રભાવથી જીવ નરકાદિ દુર્ગતિમાં જ જઇને જન્મ લે છે, તેથી તેને દુર્ગતિ પ્રપાતરૂપ કહેલ છે. આ અઢારમો ભેદ છે. સકળ પાપને તે કેપક-ઉત્પાદક છે, તે કારણે તેને પાપકપરૂપે દર્શાવ્યા છે. અથવા પાપ, કેપનું કાર્ય હોય છે. તે કારણે આ પ્રાણવધ કેપસ્વરૂપ છે, એમ પણ કહી શકાય છે. આ ઓગણીસમે ભેદ છે. એ પ્રાણવધ કરનાર વ્યક્તિ કેવળ પાપનું જ આલિંગન કરે છે–પાપકર્મો બાંધે છે, તે કારણે તે પ્રાણવધ પાપલેભરૂપ છે. આ વીસમે ભેદ છે. છવિચ્છેદ--છવિ એટલે શરીર, તેનું છેદન તે છવિચ્છેદ કહેવાય છે. પ્રાણવધમાં શરીર અથવા શરીરના અવયવનું છેદન થાય છે તેથી તેને છવિચ્છેદરૂપ કહેલ છે. આ એકવીસમે ભેદ છે. પ્રાણવધ જીવનને For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy