SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुदशिनी टीका अ० १ सू०९ भावनास्वरूपनिरूपणम् भिक्षा प्राप्त की है उसकी आलोचना करें। इस तरह प्रमाद वर्जित घनकर वह आगामी काल में इस बातकी विशेष सावधानी रखे की जिससे उद्गमादि दोषों का आहार में परिहार (निवारण) होता रहे। कायोत्सर्गकरके वह आहार में अनातुर बनकर शांति-सुखपूर्वक बैठ जावे। और जबतक आहार करने का समय न आवे इसके पहिले अपने मन को ध्यान, शुभयोग, ज्ञान, और स्वाध्याय में लगावे। किसी भी प्रकार का संक्लिष्ट भाव अपने मन में न आने देवे । याद में जब आहार का समय आ जावे तब उठकर यथापर्याय अर्थात् बडे छोटों के क्रम से समस्त साधूजनों को योग की अवक्रतापूर्वक आहार के लिये आमंत्रित करे ! गुरुजन जब भोजन करने की आज्ञा प्रदान करें तब अपने सशीर्ष शरीर आदिका प्रमार्जन कर, अमूच्छित आदि भाव संपन्न बनकर यतनापूर्वक आगमोक्त विधि के अनुसार आहार करें। आहार करते समय इस बात का वह ध्यान रखे कि यह आहार में शरीर में बलवृद्धि के निमित्त अथवा कांति आदि बढाने के निमित्त नहीं कर रहा हूं किन्तु संयमयात्रा के निर्वाह के निमित्त संयमभार वहन करने के निमित्त, और प्राणधारण के निमित्त ही कर रहा है। इस प्रकार आहारसमिति के योग से यह जीव वासित हो जाता है-तो वह अपने गृहीत व्रत के अहिंसा अतिचार आदि दोनों से रक्षित करता हुआ सच्चा अहिंसक संयत હોય તેની આચના કરે. આ રીતે પ્રમાદ રહિત બનીને તે ભવિષ્યમાં તે વાતની વધારે કાળજી રાખે કે જેથી ઉદ્રમાદિ દેને આહારમાં ત્યાગ થતો રહે. કયેત્સર્ગ કરીને આહાર માટે આતુર બન્યા વિના તે શાંતિથી બેસી જાય. અને આહાર કરવાનો સમય ન થાય ત્યાં સુધી પોતાના મનને ધ્યાન, શુભયોગ, જ્ઞાન અને સ્વાધ્યાયમાં લીન કરે, કઈ પણ પ્રકારને સંકિલષ્ટભાવ પિતાના મનમાં થવા દે નહીં. પછી જ્યારે આહાર કરવાનો સમય થાય ત્યારે ઉઠીને પર્યાય પ્રમાણે એટલે કે મોટા-નાનાના કમમાં સમસ્ત સાધુઓને વિનય પૂર્વક આહારને માટે આમંત્ર, ગુરુજન જ્યારે ભોજન લેવાની આજ્ઞા આપે ત્યારે પિતાના શિર શરીર આદિનું પ્રમાર્જન કરીને, અમૂચિત આદિ ભાવયુક્ત બનીને યતના પૂર્વક આ ક્ત વિધિ પ્રમાણે આહાર કરે આહાર કરતી વખતે તેણે તે વાતનું ધ્યાન રાખવું કે હું આ આહાર શરીરમાં બળ વધારવા માટે કે રૂપ વધારવા માટે કરતા નથી પણ સંયમયાત્રાના નિર્વાહ માટે સંયમભાર વહેવાને માટે, અને પ્રાણધારણને માટે જ કરું છું. આ પ્રમાણે આહાર સમિતિના ચગથી તે જીવ વાસિત થઈ જાય છે તે તે પિતે For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy