________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
-
-
प्रश्नव्याकरणसूत्रे ___ भावार्थ-इस सूत्र द्वारा सूत्रकार ने एषणा समिति नाम की चतुर्थ भावना का स्पष्टीकरण किया है। इसमें वस्तु का गवेषण, उसका ग्रहण तथा उपयोग, इत तीन बातों का विचार किया जाता है । उंछ आहार की गवेषणा करते समय साधु को अज्ञात, अकथित आदि रूप में रह कर ही विचरना चाहिये । आहार प्राप्त होगा या नहीं होगा' इस प्रकार के संदेहयुक्त विचार से उसे विषाद भावसंपन्न नहीं होना चाहिये । अपने छारा गृहीत संयम की जिस प्रकार रक्षा हो ऐसा ही प्रयत्न उसको करते रहना चाहिये तथा जो संयम भाव प्राप्त नहीं हुआ है उसकी प्राप्ति में उसका सनत उद्योगी रहना चाहिये । भिक्षा का लाभ न होने पर उसके चित्त में ग्लानि का भाव नहीं जगना चाहिये । और न क्रोधादि के आवेश में आकर तनतनाट करना चाहिये। भिक्षा प्राप्ति के निमित्त उसे अनेक गृहस्थों के घर पर जाना अनिवार्य है। वहां से वह अल्परूप में प्रत्येक घर से भिक्षा ले। जब देखे की भिक्षा की पूर्ति हो गई है तो वह वापिस उपाश्रय में आवे और गुरु के समक्ष प्राप्त भिक्षा को रखकर गमनागमनजन्य अतिचारों की प्रतिक्रमण करके शुद्धि करे । फिर गुरु के पास अथवा गुरुनिर्दिष्ट अन्य और रत्नाधिक मुनि के समीप जिस २ प्रकार से उसने गोचरी
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે મિતિ નામની સાથે ચોથી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમાં વસ્તુના ગપણ, તેનું ગ્રહણ, તથા ઉપ
ગ, એ ત્રણ વાતને વિચાર કરાયો છે. ઉંછ આહારની ગવેષણ કરતી વખતે સાધુએ અજ્ઞાત, અકથિત, આદિ રૂપમાં રહીને જ વિચરવું જોઈએ.
આહાર પ્રાપ્ત થશે કે નહીં થાય” એવા સંદિગ્ધ વિચારથી તેણે વિષાદ કર જોઈએ. નહી. પિતે ગ્રહણ કરેલ સંયમની જે પ્રકારે રક્ષા થાય એ જ પ્રયત્ન તેણે કરતા રહેવું જોઈએ તથા જે સંયમ ભાવ પ્રાપ્ત થયું નથી તેની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, ભિક્ષા પ્રાપ્ત ન થતા તેના મનમાં ગ્લાનિને ભાવ ઉત્પન્ન થ જોઈએ નહીં. અને ક્રોધાદિના આવેશમાં આવીને તનતનાટ કરે જોઈએ નહીં ભિક્ષા પ્રાપ્તિને માટે અનેક ગૃહસ્થને ઘેર જવું તે તેને માટે અનિવાર્ય ગણાય છે. ત્યાંથી પ્રત્યેક ઘરેથી તે થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે. જ્યારે ભિક્ષાની પ્રાપ્તિ પૂર્ણ થઈ ગયેલી લાગે ત્યારે તે ઉપાશ્રયમાં આવીને ગુરુની સમક્ષ પ્રાપ્ત થયેલ ભિક્ષાને મૂકીને ગમનાગમન જન્ય અતિચારેની પ્રતિક્રમણ કરીને શુદ્ધિ કરે. પછી ગુરુની પાસે અથવા ગુરુનિર્દિષ્ટ બીજા કોઇ ત્રિરત્નધારી સાધુની પાસે તેણે જે જે પ્રકારે ગોચરી પ્રાપ્ત કરી
For Private And Personal Use Only