SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मुदर्शिनीटीका भ० ५ सू. ३ यथा ये परिग्रहं कुर्वन्ति तन्निरूपणम् ५२७ तथा चन्दनवनकूट आदिकों में इनके वसने का स्वभाव होता है । ऐसे ये चारों प्रकार के देव परिग्रह में तृप्ति धारण नहीं करते हैं । भावार्थ-भवनवासी, व्यन्तर, ज्योतिषी एवं कल्पवासी, इस प्रकार से ये दोनों के मूल चार भेद हैं इनमें भवनपति देवों के असुरकुमार आदि दश भेद, व्यन्तरनिकाय के-पिशाच, भूत आदि सोलह भेद, ज्योतिष्क निकाय के सूर्य, चन्द्र आदि पांचभेद, तथा कल्पवासियों के कल्पोपपन्न और कल्पातीत ऐसे दो भेद हैं। सौधर्म ईशान आदि बारह कल्पों में रहने वाले कल्पोपपन्न, और नवग्रैवेयक तथा पंच अनुत्तर विमानों में रहने वाले कल्पातीत हैं। मनुष्यक्षेत्र में रहने वाले ज्योतिषी देव भ्रमणशील हैं तथा मनुष्यक्षेत्र से बाहिर के ज्योतिषी देव अवस्थित हैं । इन सब देवों के भवन, वाहन आदि विशिष्ट प्रकार का परिग्रह रहता है । उसके रहने पर भी इनकी भावना फिर अधिक परिग्रह की ओर संग्रहशील रहती है । इन सब देवों का हिमवन आदि पर्वतों में रहने का होता है । सब प्रकार की इन्हें सुखसामग्री प्राप्त रहती है फिर भी इनकी वाञ्छा परिग्रह की ओर से तृप्त नहीं होती है । संतोषवृत्ति इनके चित्त में नहीं जगती है ।। सू० ३॥ પર્વતમાં ચન્દનવનકૂટ આદિમાં વસવાને જેમને સ્વભાવ છે એ ચારે પ્રકારના દે પણ પરિગ્રહથી તૃપ્ત થતાં નથી. ભાવાર્થ—ભવનવાસી, વન્તર, જોતિષી અને કલ્પવાસી, એ રીતે દેવના મૂળ ચાર ભેદ છે. તેમાં ભવનપતિ દેના અસુરકુમાર આદિ દશ ભેદ , વ્યન્તર દેવના પિશાચ, ભૂત આદિ સેળ ભેદ, તિષી દેના સૂર્ય, ચન્દ્ર આદિ પાંચ ભેદ, તથા કલ્પવાસીઓના ક૯પપન્ન, અને કલ્પાતીત એવા બે ભેદ. સૌધર્મ, ઇશાન આદિ બાર કલ્પમાં રહેનાર કલ્પપપન્ન, અને નવયક તથા પાંચ અનુત્તર વિમાનમાં રહેનાર કલ્પાતીત દે છે. મનુષ્ય ક્ષેત્રમાં રહેનારા તિષીદેવ બ્રમણશીલ છે તથા મનુષ્ય ક્ષેત્રની બહારના તિષી દેવો સ્થિર છે. એ બધા દેવેને ભવન, વાહન આદિ વિશિષ્ટ પ્રકારને પરિગ્રહ રહે છે. તે બધી વસ્તુઓ હોવા છતાં પણ તેમની વૃત્તિ અધિક પરિગ્રહને માટે સંગ્રહશીલ રહ્યા કરે છે, તે બધા દેવોનું નિવાસસ્થાન હિમવાન આદિ પર્વતે છે. તેમને બધા પ્રકારની સુખસામગ્રીઓ મળે છે છતાં પણ પરિગ્રહ માટેની તેમની વાસના તૃમ થતી નથી. તેમના ચિત્તમાં સંતોષ વૃત્તિ જાગતી નથી સૂ. ૩ For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy