________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३२
प्रश्नव्याकरणसूत्रे नां समत्वात् द्वयोद्वयोः शलाकयोरन्तरालस्यापि समत्वाच, संहितानि-शलाकानां निम्नोन्नतरहितत्वात् , तानि तथा-चन्द्रमण्डलसमप्रभाणि वृत्तत्वेन चन्द्रमण्डल. समा प्रभा येषां तानि तथा तैः-तथा 'मूरमरीइकवयं विभिन्मुयंतेहिं ' सुरमरी चि कवचं विनिर्मुश्चद्भिः-पूरमरीचयः सूर्यकिरणास्त इस मरीचयः देदीप्यमानप्रभूत मणिरत्नैः सर्वतः खचितत्वात् , तेषां कवचमिव कवचंपरिकरःमण्डलाकारपरिणतत्वात् , तं विनिर्पश्चद्भिः असारयद्भिः, तथा 'सप्पडिदंडेहि' सपतिदण्डैः=अतिविशालस्वादेकेन दण्डेन धारणा शक्यत्वात्पतिदण्डसहितः 'आयवत्तेहिं ' आतपत्रैः= हैं, स्थूलता एवं दोर्घता में समान होती हैं तथा दो दो शलाकाओं का अन्तराल भी सम होता है तथा ये सब शलाकाएँ ऊँची नीची नहीं होने के कारण, अर्थात्-एक सी होने के कारण परस्पर में संहितमिली हुई होती हैं, इसलिये ये छत्र अविरल, सम और संहित होते हैं। तथा इन सब छत्रों की प्रभावृत्त-गोल-होने के कारण पूर्णचंद्र मंडल जैसी होती है । तथा-ये समस्त छत्र देदीप्यमान अनेक मणियों एवं रत्नों से जड़े हुए होने के कारण जिस किरण जाल को छोड़ते हैं वह ऐसा मालूम पड़ता है कि यह सूर्य की किरणों का ही जाल है, क्यों कि वह आसपास में मंडलाकार से परिणत बना रहता है। तथा इन छत्रों में विशाल आकारवाले होने के कारण भिन्न २ दंडे लगे रहते हैंएक ही दंडे के सहारे ये नहीं रहते हैं, क्यों कि एक ही दंडे से इनका अति विशाल होने के कारण संभालना अशक्य होता है। ऐसे धियહોય છે. એટલે કે જે છે બળદેવ અને વાસુદેવ ઉપર ધરવામાં આવે છે. તે છત્રેના સળિયાએ ઘણું જ પાસે પાસે હોય છે, જાડાઈ અને લંબાઈમાં સરખા હોય છે. તથા બે સળિયાઓ વચ્ચેનું અંતર પણ સરખું હોય છે. તથા તે સળિયા લાંબા ટૂંકા નહીં હોવાને કારણે, એક સરખા હેવાને કારણે પરસ્પર જોડાયેલ હોય છે, તેથી તે છત્ર અવિરલ, સમ અને સહિત હોય છે. અને તે સઘળાં છને પરીઘ ગેળ હેવાને કારણે તે પૂર્ણચન્દ્ર જેવાં લાગે છે. તથા તે છ પર અનેક તેજસ્વી મણીઓ અને રને જડેલાં હોય છે તેથી તેમાંથી જે કિરણ જાળ નિકળે છે તે સૂર્યની કિરણ જાળ જેવી લાગે છે, કારણ કે તે આસપાસમાં મંડલાકારે પથરાયા કરે છે. તે છે ઘણાં વિશાળ હોવાથી તેને આધાર આપવાને અનેક દંડા રાખ્યા હોય છે. એક જ દંડાને આધારે તે રહી શક્તા નથી, કારણ કે તે છ એટલાં વિશાળ હોય છે કે એક જ દંડા વડે તેને સંભાળવા અશક્ય થઈ પડે છે. એવા પ્રકારનાં છથી
For Private And Personal Use Only