________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાગણ વદી અગીઆરસે, પામ્યા પંચમ નાણ, લાલ રે; મહાવદી તેરસે શિવ વર્યા જેગનિરોધ કરી જાણ. લાલ રે, જ૦૪ લાખ ચોર્યાસી પૂરવતણું, જિનવર ઉત્તમ આય લાલરે; પદ્મવિજય કહે પ્રણમીરે, વહેલું શિવસુખ થાય, લાલરે જ ૦પ
૩ર પાર્શ્વનાથનું સ્તવન. જગપતિ કરજે સહાય મારી, મુજ સ્થિતિ મહા દુઃખીયારી;
છે કમેં ભયંકર ભારી. જગપતિ. ૧ પ્રભાવતીના પ્રીતમજી, વામદેવી નંદ; વણારસી નગરી વિષે, અશ્વસેન કુળચંદ; મશ્રિત અવધિ સાથે રહીને, પ્રભુ જન્મ્યા જય જયકારી
તુજ મુરતિ મોહનગારી. જગપતિ૨ ક્ષમા ખડગ કરમાં ધરી, કરવા ઉત્તમ કામ; કર્મ ખપાવી પામીયા, શિવપુરી સુખધામ, જ્ઞાન અનોપમ પ્રભુજી તમારું નહીં પામેલ જન કોઈ પારી;
તુમ જ્ઞાન તણું બલિહારી. જગપતિ : વિષય મળે વળગી રહ્યું, કીધા કર્મ કર, ભાન બધું ભૂલી ગયે, પ્રભુ તમારે ચાર; અતિ અજ્ઞાને હું અનંત જન્મથી, પ્રભુ રખડ્યા વારંવારી
ગયો ખરેખર હારી. જગપતિક લાખ ચોરાસી ચેકમાં, ભટકયો ભુંડે હાલ; સમકિતની શ્રદ્ધા વિના, ગયો અને તે કાળ;
For Private and Personal Use Only