________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ શ્રીવીપ્રભુનું દીવાલનું સ્તવન. ભારગ દેશક મોક્ષનેરે, કેવલ જ્ઞાન નિધાન; ભાવ દયા સાગર પ્રભુરે, પર ઉપગારી પ્રધાનેરે. વીર પ્રભુ સિદ્ધ થયા, સંઘ સકલ આધારો. હવે ઇણ ભારતમાં, કોણ કરશે ઉપગારોરે. વર૦ ૨ નાથ વિહૂણું સૈન્ય ક્યુંરે, વીર વિહારે સંઘ, સાધે કોણ આધારથી, પરમાનંદ અભંગેરે. વીર૦ ૩ ભાત વિહુ બાલ જ્યુરે, અરહો પરહો અથડાય વીર વિહુણા જીવડા, આકુલ વ્યાકુલ થાય. વિર૦ ૪ સંશય છેદક વરનોરે, વિરહ તે કેમ ખમાય; જે દીઠે સુખ ઉપજે, તે વિણ કેમ રહેવાયરે વીર. ૫ નિર્ધામક ભવ સમુદ્રનો રે, ભવ અડવી સત્યવાહ, તે પરમેશ્વર વિણ મલેરે, કેમ વાધે ઉત્સાહરે. વીર. ૬ વીર થકાં પણ શ્રત તણે, હતો પરમ આધાર; હવે ઈલાં શ્રત આધાર છે, અહો જિનમુદ્રા સારરે. વી. ૭ ત્રણ કાલે સવિ જીવનેરે, આગમથી આણંદ સેવો થવો ભવિ જનારે, જિન પડિયા સુખકંદરે. વીર૦ ૮ ગણધર આચાર્ય મુનિ, સહુને એણી પરે સિદ્ધ ભવ ભવ આગમ સંગથી, દેવચંદ્ર પદ લીધરે. વીર૦ ૯
For Private and Personal Use Only