________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસો ચેત્રની સુદી સાતમથી, પુનમ લગે પરિમાણ, ભ૦ ૪ એમ એકાશી આંબલ કીજે, વરસ સાડાચારનું માન. ભ૦૫ પડિક્યણાં દય ટંકનાં કીજે, પડિલેહણ બે વાર. ભ૦ ૬ દેવ વંદન ત્રણ ટકનાં કીજે, દેવ પૂજે ત્રણ કાલ. ભ૦ ૭ બાર આઠ છત્રીશ પચીસને, સતાવીસ સડસઠ સાર. ભ. ૮ એકાવન સીત્તેર પચાસ, કાઉસગ્ગ કરો સાવધાન, ભ૯ એક એક પદનું ગુણણું ગણુએ દાય હજાર. ભ૦ ૧૦ એણે વિધે છે એ તપ આરાધે, તે પામે ભવને પાર, ભ૦ ૧૧ કર જોડી સેવક ગુણ ગાવે, મોહન ગુણ મણીમાલ. ભ૦ ૧૨ તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણું દુઃખ વાર ભ૦૧૩
૨૫ પદ્મપ્રભુનું સ્તવન. પદ્મ પ્રભુ પ્રાણ સે પ્યારા, છેડા કર્મની ધારા. કરમ કુંદ તોડવા ધારી, પ્રભુજી છે અર્જ હમારી, પદ્મ પ્રભુ પ્રાણ સે પ્યારા, છેડાવો કર્મની ધારા. ૧ લધુ વય એક છે જીહાં, મુક્તિમાં વાસ તુમે કીયા; ન જાણી પીડ તે મોરી, પ્રભુ અબ ખેંચ લે દેરી. પદ્મટ ૨ વિષ્ય સુખ માની મનમેં, ગે સબ કાલ ગફલતમેં નરક દુખ વેદના ભારી, નીકલવા ના રહી બારી. પદ્મ ૩ પરવશ દીનતા કીની, પાપછી પિઠ શિર લીની; ભકિત નહી જાણી તુમ કેરી, રહ્યો હું નિશદિન દુઃખ ઘેરી. ૫૦૪ ઈણ વિધ વિનતિ મોરી, કરું દેય કર જોડી; આતમ આનંદ મુજ દેજે, વીરનું કાજ સબ કીજે. પ૦૫
For Private and Personal Use Only