________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો શિવસુંદરી વરીએ, નવપદનું ધ્યાન આચાર્ય નમું પદ ત્રીજરે, ચોથે પદ પાઠક લીરે; પ્રીતેથી પય પ્રણમીર,
પદ પાંચમેરે મુનિ મહારાજ ઉચરીએ. નવા ૩ છઠે પદ દર્શન જાણું રે, જ્ઞાન ગુણ મુખ્ય વખાણું રે; આ જગમાં ખરૂં નાણું રે,
બહુ ખરે તોએ ન ખુટે જરીએ. નવ૦ ૪ ચારિત્ર પદ નમું આઠમે, નવમેં તપ કરો બહુ કાઠે રે; દુ:ખ દારિદ્ર જેહુથી નાસેરે,
જિનવરની પારથી પૂજા કરીએ. નવરા પ નવ દિન શીયલ વ્રત પાળેર, પડિકમણું કરી દુઃખ ટાળે; જેમ ચંપાપતિ શ્રીપાલરે,
મનમાંહીરે શંકા ન રાખે જરીએ. નવા ૬ ઓગસ અઠાવન વર્ષે, પિષ માસ પુનમ તિથિ ફરશેરે; ભાવે ગાવે તે ભાવ નવિ ફરસેરે, નિર્ભયથી ધર્મ કહે ભવ તરીએ. નવર છે
ર૪ સિદ્ધચક્રજીનું સ્તવન. નવપદ ધરો ધ્યાન, ભવિ તુમે નવપદ ધર ધ્યાન; એ નવપદનું ધ્યાન કરતા, પામે છત્ર વિશ્રામ. ભવિ. ૧ અરિહંતસિદ્ધ આચારજ પાઠક, સાધુ સકલ ગુણ ખાણભ૦ ૨ દર્શન જ્ઞાનચારિત્રએ ઉત્તમ, તપ તપ કરી બહુ માન, ભ૦૩
For Private and Personal Use Only