________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિ હિરાદિક દેવ અનેરા, તે દીઠા જગ માંયરે; ભામિની ભ્રમર ભ્રકુટીયે ભૂલ્યા, તે મુજને સુહાય, નારે પ્ર૦૧ કેઇક રાગીને કઈક કેપી, કેઈક લેભી દેવરે; કંઈક મદ માયાના ભરિયા, કેમ કરીએ તસ સેવ. નારે પ્ર.૨ મુદ્રા પણ તેમાં નવિ દીસે, પ્રભુતુજ માંહેલી તિલ માત્ર રે; તે દેખી દીલડું નવિ રીઝે, શી કરવી તેની વાતરે.નારે...૦૩ તે ગતિ / મતિ તુ મુજ પ્રીતમ, જીવ જીવન આધારરે; રાત દીવસ સ્વનાંતર માંહી,તું માહારે નિરધારરે. નારે ઝ૦૪ અવગુણ સહુ ઉવેખીને પ્રભુ, સેવક કરીને નિહાલરે; જગબંધવ એવિનતિ મોરી, મારા સર્વિદુઃખ દૂરે ટાલ નારે પ્ર૦૫ ચોવીશમાં પ્રભુ ત્રિભુવન સ્વામી, સિદ્ધારથના નંદર, ત્રિસલાજીનાહાનડીઆ પ્રભુ, તુમદીઠે અતિ આણંદનારે પ્રદ સુમતિવિજય કવિરાયનેરે, રામવિજય કર. જેડરે; ઉપગારી અરિહંતજી, માહરા ભવભવનાબંધન છેડનારે પ્ર૦૭
૨૩ શ્રી નવપદનું સ્તવન. નર નારીરે, ભમતાં ભવ ભર દરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ સુખકારી રે તો શિવસુંદરી વરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ.
પહેલે પદ શ્રી અરિહંતરે, કરી અષ્ટ રિપનો અંતરે થયા શિવ રમણના કંતરે, પદ બીજને સિદ્ધ ભજી દુઃખ હરીએ નવપદનું ધ્યાન સદા ધરીએ૦સુખકારી રે,
For Private and Personal Use Only