________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુર નર દાનવ વિમાનમાંરે, તાહરી તાહરી સેવ; જ્ઞાનવિમલ કહે જગતમાંરે, તુંહી દેવનકે દેવ; શંખેશ્વરા તુહી દેવનડે દેવ, ભટેવાજીતુહી દેવનેકે દેવ.૭ - ૨૧ શ્રી શાંતિનાથનું સ્તવન, શાંતિ જિનેસર સાહિબારે, શાંતિ તણે દાતાર સલુણ; અંતરજામી છે માહરારે, આતમના આધાર. સ. શ૦૧ ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મલવાને કાજ, સત્ર નયણ ચાહે પ્રભુ નિરખવારે, દ્યો દરિશણ મહારાજ. સશ૦૨ પલક ન વિસરો મન થકીરે, જેમ મોર મન મેહ, સટ એક પખો કેમ રાખીયે રે, રાજ કપટને નેહ. સશાં ૩ નેહ નજરે નિહાલત, વાધે બમણે વાન, સત્ર અખૂટ ખજાને પ્રભુ તાહરે,
દિવંછિત દાન સશ૦૪ આશ કરે જે કોઈ આપણુંરે, નહી મૂકીએ નીરાશ, સ) સેવક જાણી તે આપણે રે દીજિયે તાસ દિલાસ. સ. શાં૫ દાયકને દેતાં થકાં રે, ક્ષણ નવિ લાગે વાર, સટ કાજ સરે નિજ દાસનાંરે, એ મહોટે ઉપગાર. સ. શ૦૬ એવું જાણીને જગધણી, દિલ માંહી ધજો પ્યાર, સવ રૂપવિજય કવિ રાયનોરે, મોહન જય જયકાર. સ. શાંe૭
૨૨ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન નારે પ્રભુ નહિ માનું નહિમાનું અવરની આણ, નારે પ્રભુ
મહારે તાહારૂં વચન પ્રમાણે નારે પ્રભુ
For Private and Personal Use Only