________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમવસરણની રચના સઘળી સાંભરે રે લોલ; હાંરે મારે ભાવ અવરથી ભાવતાં પાતિક જાય છે, પ્રતિહાર્યની શોભા કહું હવે ભલી પરે રે લોલ. ૨ હારે માં વૃક્ષ અશોકે સુર પુષ્પ વૃષ્ટિ ઘણું હોય છે, દીવ્ય વનિ સુર ચામર વિ જાયે ઘણાં રે લોલ; હાંરે મારે આસન ને ભામંડલ પૂઠે જાય છે, દુંદુભી દેવને છત્રતણું કાંઈ નહી મણ રે લોલ. ૩ હારે મારે જઘન્ય થકી પણ ક્રોડ દેવ કરે સેવ જે, કનક કમલ નવ ઉપરે પ્રભુ પગલાં ઠલે રે લોલ; હારે મારે ભક્તિ ભાવથી પામે શાશ્વત મેવ જે, ભાવ અવસ્થા વર્ણવી કહ્યું હવે રે લોલ. ૪ હાંરે મારે માતા અચિરા વિશ્વસેન મહારાય છે, હરતીનાપુર નગર નિવાસી જાણીએ રે લોલ, હારે મારે મૃગલંછન પ્રભુ લાખ વર્ષનું આય જે, ચાલીસ ધનુષનું દેહમાન વખાણીએ રે લોલ. ૫ હરે મારે સમચઉસ સંસ્થાને શોભિત કાય છે ચોવીશ અતિશય પાંત્રીશ વળી ગુણે ભર્યા રે લોલ, હાંરે મારે દોષ અઢાર રહિત શિવપુરના સાથ છે, આશ્રય કરતાં ભવિજન ભવસાયર તરે રે લોલ, હારે ભારે સૂત્ર ઠાણાંગે કહ્યા નિક્ષેપા ચાર છે મૂઢમતિ નવિ માને શું કરવું તિસે રે લેવી
For Private and Personal Use Only