SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર હોર મારે વિજયમુક્તિ ગુરૂ ચરણ કમલ આધાર છે, સૂત્ર ઉવેખી નવ દંડકમાં તે જશે રે લોલ. ૭ - ૧૯ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. દરિસણ આવ્યા દરિસણ આવ્યા હો દેવા નંદા બ્રાહ્મણુજી સાથે લીધે પિતાને કંથ, એક રથ બેસી રે હો દંપતિ દેય સંચર્યાજી, વંદણ આવ્યા તિહાં શ્રી ભગવિત; દરિસણ આપ્યાર હો દેવાનંદા બ્રાહ્મણીજી. ૧ ઘરેણુ તે પહેર્યારે અહિ જડાવના, શોભે શોભે અપસરા મહાર; રૂમ બુમ કરતીરે હે હિંડે પ્રેમશું રે, અઢાર દેશના દાસી છે. સાથે. દરિસણ) અતિશય દેખીરે હે હેઠાં ઉતર્યાજી, પાળા થઈને આવ્યા પ્રભુજીની પાસ; પંચ અભિગમ હો દંપતિ દોય સંચર્યાજી; સેવા તે કીધી મનને ઉલ્લાસ. દરિ૦ ઉભાં તે થઈને હો જુવે સુંદરી, નયન કમલ કિહાં નવ જાય; તન મન ઉલ્લાસરે હો દેવાનંદા બ્રાહ્મણ, નજર તે ખેંચી પાછી નવ જાય. દરિસણ) પ્રભુજીને દેખીરે હો પાનો આવાજી, પ્રફુલ્લિત દેહડી ને અંગ ન માં, કશ તે તૂટી હો કંચુકી તણજી, બલૈયા તે બાહ્યોમાં નવિ સમાય, દરિ૦ ગાયમ પૂછે હો શ્રી ભગવંતનેજી, આ નંદા કેમ જુવે છે મેંસા મેંસ, દેહડી ફુલીનેરે હો પાને આવી ; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy