________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ, સાતમે નમો લોએ સવ સાહુર્ણ સત્તાવીસ , આઠમે નમો નાણસ્સ પંચે ભાવશું રે લોલ, હાં નવમે દરિસણ સડસડ મનને ઉદાર છે, દશમે ન વિણસ દસ વખાણુંએ લેલ 3 હાં, અગિઆરમે નમે ચારિત્તરસ લેગસ સત્તર જે બારમે નમો બંભાસ નવ ગણે સહી રે લોલ, હાંકિરિયાણું પદ તેરમે વલી ગણે પચવીસ જે ચૌદમે નમે તવરસ બાર ગણો સહી રે લોલ. ૪ હાં. પંદરમે નમે ગાયમરસ અવીસ જે, નમો જિર્ણ ઉવીસ ગણશું સોલમેરે લેલ. હાં, સનરમે નામે ચારિત્તસ લોગસ્સ સિત્તેર જે, નાણસ્સનો પદ ગણશું એકાવન અઢારમે રે લોલ. ૫ હાં ઓગણીસમે નમે સુઅસ વીશ પીસ્તાલીસ જે, વીશમે નમો તિવ્યસ્સ વીસ વીસ ભાવશું રે લોલ, હાં, એ તપનો મહિમા ચારસેં ઉપર વીસ જે, પટમાસે એક એવી પૂરી કીજીએ રે લોલ. ૬ હાં એ તપ કરતાં વળી ગણાય હજાર જે, નવકારવાલી વીસે સ્થાનિક ભાવસું રે લોલ. હાંપ્રભાવના સંધ સ્વામી વચ્છલ સાર છે, ઊજમણાં વિધિ કીજીએ વિનય લિીરે લેલ. ૭ હાંતપનો મહિમા કા શ્રી વીર જિનરાય છે,
For Private and Personal Use Only