________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
શિવ નગર થયું શું સાંકડું, કે હતી નહિ મુજ યોગ્યતા જે કહ્યું હોત મુજને, તો કોણ કોઈને રેકતા. હે પ્રભુજી હું શું મામત ભાગ, સુજાણ. હે વીર 3 મામ પ્રશ્નના ઉત્તર દઈ ગૌતમ કહી કેણ બોલાવશે; કાણું સાર કરશે સંઘની, શંકા બિચારી ક્યાં જશે; હે પુન્ય કથા કહી પાવન કરો મુજ કાન. હે વીર. ૪ જિન ભાણ અસ્ત થયાં, તિમિર મિથ્યાત્વ સઘલે જાગશે; કુમતિ કુશલ્ય જાગશે વલી, ચાર યુગલ વધી જશે; હે ત્રિગડે બેસી દેશના, દીયે જિનભાણ હે વીર૦ ૫ મુનિ ચોદ સહસ છે તાહરે, મારે તું એક છે; રડવડતો મને મૂકી ગયા, પ્રભુ કયાં તમારી ટેક છે; હે પ્રભુજી સ્વમાંતરમાં પણ અંતર ન ધર્યો સુજાણ. હે વીરરે ૬ પણ હું આજ્ઞાવાટ ચાલ્ય, ન મેલે કઈ અવસરે; હું રાગવશે રખડું નિરાગી, વીર શિવપુર સંચરે; હે વીર વીર કહું, વીર ન ધરે કાંઈ કાન. હે વીર. ૭ કોણ વીર ને કોણ ગૌતમ, નહિ કોઈ કોઈનું કદિએ એ રાગ ગ્રંથી છુટતાં, વળી જ્ઞાન ગૌતમને થતાં, હે સુરતરૂ મણી સમ ગૌતમ નામે નિધાન. હે વીર૦ ૮ કાર્તિક માસે અમાસ રાત્રે અષ્ટ દ્રવ્ય દીપક મળે; ભાવ દીપક જાત પગટે, લેકે દેવ દિવાળી કરે, તે વીરવિજયના, નરનારી ધરે ધ્યાન. હે વીર. ૯
For Private and Personal Use Only