SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ શ્રી જિન સ્તવન, જિનરાજ ભજન કર પ્રાણી, તેરી ક્ષણભંગુર દગાની જિનરાજ૦૧ ચંચલ કાયા, ચંચલ માયા, ગાફીલ ફોગટ જન્મ ગુમાયા જબ આયણા કાલકા નેતર, તબ સબ તજના માની; નિજ કર્મોને અનુસાર, એકલાજીવપરભવ ચાલે.જિન૨ રહેતી ઘરમેં માલ મિલક્ત, ચૌટા તક ઘરનારી; સ્વજનલોક રમશાન લગે, તબ દેહ ચેહ આધારી. જિન 3 શૌચ મુસાફર કે તુજ સંગી,દુનીયા ફાની સ્વાર્થ સુરંગી; આયુ ધટતી હે સમય સમય પર,ચેત હેતન માની. જિનવજી જિનવર જગમેં શિવસુખદાયા, સુરતરૂ સહે જીનકી છાયા; નેમિ લાવણ્ય દક્ષ કહત હે, ભજ ભવ જલધિસુકાની. જિનરાજ પણ ૯ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન. શ્રી વાસુપૂજ્ય નરિદજી, નંદન ગુણ મણિ ધામ, વાસુપૂજ્ય જિન રાજીયેજી, અતિશય રત્ન નિધાન. પ્રભુ ચિત્ત ધરીને, અવધારે મુજ વાત. ૧ દેષ સયલ મૂજ સાંસહોજી, સ્વામી કરી સુપસાયા તુમ ચરણે હું આવી , મહેર કરે મહારાય. પ્રત્ર ૨ કુમતિ કુસંગતિ સંગ્રહી જી, અવિધિ ને અસદાચાર; તે મુજને આવી મલ્યાજી, અનંત અનંતી વાર. પ્ર. ૩ જબ મેં તેમને નિરખીયાજી, તવ તે નાઠા દૂર; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy