SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. તુમે ૩ પંચ સુધા ને ઇક્ષુ વાર, હારી જાયે સ; પાખડી જન સાંભળીને, મૂકી ઢીયે ગ, ગુણ પાંત્રીશે અલ કરી કાંઇ, અભિત દૈન જિનવાણુ; સંશય છેઢે મન તણા પ્રભુ, કેવળ જ્ઞાને જાણુ. તુમે૦ ૪ વાણી જે જન સાંભળે તે, જાણે દ્રવ્ય ને ભાવ; નિશ્ચયને વ્યવહાર જાણે, જાણે નિજ પર ભાવ, તુમે ૫ સાધ્ય સાધન ભેદ જાણું, જ્ઞાન ને આચાર; હૈય જ્ઞેય ઉપાદેય જાણે, તાતત્વ વિચાર. તુમે દ્ નરક વગ અપવર્ગ જાણે, થિર વ્યય તે ઉત્પાદ; રાગ દ્વેષ અનુબંધ જાણે, ઉત્સર્ગ ને અપવાદ તુમે ૭ નિજ સ્વરૂપને ઓળખીને, અવલ બે સ્વરૂપ; ચિદાનંદ ધન આતમા તે, થાયે નિજ ગુણ ભૂપ. તુમે॰ ૮ વાણીથી જિન ઉત્તમ કેરા, અવલએ પદ્મ પદ્મ; નિયમા તે પરભાવ તજીને, પામે શિત્રપુર સદ્મ, તુમે ૯ ૭ શ્રી વીરજિત સ્તવન. હે વીર વ્હેલા આવે! રે, ગૌતમ કહી ખેલાવેા ૐ, દરશન વ્હેલા દીજીએ હોજી; પ્રભુ તું નિઃસ્નેહી, હું સસ્નેહી અજાણ. હું વીર૦૧ ગૌતમ ભણે જો નાથ તે, વિશ્વાસ આપી છેતર્યાં; પરગામ મુજને મેકલી, તું મુકિત રમણીને વર્યાં; હૈ પ્રભુજી તારા ગુપ્ત ભેદેાથી અજાણ. હે વીર૦ ૨ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy