________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માહરી વેળા શુંએeત્રા, દિીઓ વાંછિતવાળો વાન રે. શ્રી૦૩ હું તે કેડન છોડું તાહરી, આપ્યા વિણ શિવ સુખસામીરે; મૂરખ તે ઓછે માનશે, ચિંતામણિ કરયલ પામી. શ્રીજ મત કહેશે તુજ કર્મો નથી, કર્મે છે તે તું પામ્યો રે; મુજ સરિખા ધામોટકા કહો તેણે કાંઈ તુજ પારેશ્રી૫ કોલ સ્વભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસે રે; મુખ્ય હેતુ તુ મોક્ષને, એ મુજને સખલ વિશ્વાસેરે. શ્રી ૦૬ અમે ભકતે મુકિતને ખેંચશું, જેમ લહને ચમક પાષાણેરે, તુમે હેજે હસીને દેખશે, કહેશો સેવક છે પરાણે રે.શ્રી ૭ ભકિત આરાધ્યા ફળ દીએ, ચિંતામણિ પણ પાષાણે રે; વળી અધિકે કાંઈ કહાવશે, એ ભદ્રક ભકિત જાણેરે. શ્રી ૮ બાળક તે જેમ તેમ બોલતો, કરે લાડ તાતની આગેરે; તે તેહશું વાંછિત પુર, બની આ સઘળું રાગેરે. શ્રી૯ માહરે બનનારૂં તે બન્યું જ છે, હું તે લોકને વાત શીખાવું, વાચક યશ કહે સાહિબા, એ ગીતે એ ગુણ ગાવું રે. શ્રી ૧૦
૬ શ્રી અભિનંદન જિન રતવન.
તમે જે જોજે રે, વાણીનો પ્રકાશ તુને જોજો રે, ઉઠે છે અખંડ ધ્વનિ જજને સંભળાય; નર તિરિ દેવ આપણી સહુ, ભાપાયે સમજાય. તુમેરુ ૧ તુમે દ્રાદિક દેખી કરીને, નય નિક્ષેપે જુત્તઃ ભંગ તણી રચના ધણી કાંઈ, જાપણે સહુ અભુત. તુમ ૦૨
For Private and Personal Use Only