SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિન કરૂણે આણે જે તુમ જાણે રાગ રે યાદવજી, દાખો એક વેશ ભવજલ કેરો ત્યાગ રે યાદવજી. ૪ દુઃખ ટાળી મીલીયો આ મુજ જગનાથ યાદવ, સમતા રસ ભરી ગુણગણ દરીયે શિવ સાથે રે યાદવજી; તુજ મુખડું દીઠે દુઃખ નીડે સુખ હાઈ રે યાદવજી, વાચક જશ બેલે નહિ તુજ તોલે કોઈ રે યાદવજી. વૈરાગી રે લાગી રે યાદવજી. ૫ ૨ શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. (૨) પરમાતમ પૂરણ કલા, પૂરણ ગુણ હે પૂરણ જન આશ, પૂરણ દષ્ટિ નીહાળીએ; - ચિત્ત ધરીએ હે અમચી અરદાસ. પરમાર-૧ સર્વ દેશ ઘાતી સહુ, અઘાતી હો કરી ઘાતી દયાળ; વાસ કર્યો શિવમંદિરે, મેહે વિસરી હો ભમતો જગજાળ–પરમાર ૨ જગતારક પદવી લહી,તાર્યા સહિ હો અપરાધી અપાર; તાત! કહો મોહે તારતાં, કિમ કીનીહે ઈણ અવસર વાર–પરમા૦ ૩ મોહ મહામદ છાથી, હું છકી હો નહિ શુદ્ધિ લગાર; ઉચિત સહી છણે અવસરે, સેવકની હ કરવી સંભાળ–પરમાત્ર ૪ મહ ગયે જે તારશો, તિણ વેલા હો કહો તુમ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy