________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક એક દિન યાવત શત, ઓલી સંખ્યા થાય; કર્મ નિકાચિત તોડવા, વજ સમાન ગણાય. ચૌદ વર્ષ ત્રણ માસની એક સંખ્યા દિનની વીસ યથા વિધિ આરાધતાં, ધર્મ રત્ન પદ ઇશ.
કર વિભાગ બીજો. ક
- સ્તવનો.
૧ નેમનાથનું સ્તવન. (૧) તુજ દરિશન દીઠું, અમૃત મીઠું લાગે રે યાદવજી, ખિણ ખિણ મુજ તુજશું ધર્મ નેહા જાગેરે યાદવજી; તું દાતા ત્રાતા ભ્રાતા માતા તાતને યાદવજી. તુજ ગુણના મોટા જગમાં છે અવદારે યાદવજી, ૧ કાચ રેતી માટે સુરમણ છાંડે કુણરે યાદવજી, લઈ સાકર મૂકી કુણુ વળી ચુકી લુણરે યાદવજી; મુજ મન ન સુહાયે તુજ વિણ બીજે દેવરે યાદવજી, હું અહનિશી ચાહું તુજ પય પંકજ સેવ યાદવજી. ૨ સુરનંદન હૈ બાગ જ જિમ રહેવા સંગરે યાદવજી, છમ પંકજ ભૂંગા શંકર ગંગા રંગ રે યાદવજી; જીમ ચંદ્ર ચકોર મહા મેશ પ્રીતિ રે યાદવM. 3 મેં તુમને ધાર્યા વિસાયં નહિ જાયા રે યાદવજી, દિન રાતે ભાતે ધ્યાઉં તો સુખ થાય રે યાદવજી;
For Private and Personal Use Only