________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૧
૭૬ની સ્તુતિ. શંખેશ્વર પાસજી પૂછયે—એ દેશી. શ્રી નેમિ જિસેસર લહે દીક્ષા, છઠ્ઠ દિવસે સુવિધિ ચરણ શિક્ષા; એક કાલજ એક શશિકર ગોરા, નિત સમરૂં જિમ જલધર મોરા.
પપ્રભુ શીતલ વીરજીના, શ્રેયાંસ જિણંદ લહે. તિહાં ચવના; વિમલ સુપાસ જ્ઞાન અડ હેઈ, કલ્યાણક સંપ્રતિ જિન જોઈ.
જિહાં જાણું ખટવિધ કાય તણું, ખટ દ્રત સંપદા મુનિરાય તણી, જે આગમ મહિ જાયે, તે અનોપમ ચિતમાં આણુએ.
જે સમક્તિ દષ્ટિ ભવિયાં, સંવેગ સુધારસ સેવીયા નય વિમલ કહેતે અનુસરેઅનુભવ રસ સાથે પ્રીતિ ધો.૪
સાતમની સ્તુતિ. ચંદ્ર પ્રભુ જિન જ્ઞાન પામ્યા, વળી લહ્યા ભવ પાર; મહસેન નૃપ કુલ કમલ દિનકર, લખમણે માત મહાર; શશિ અંક શશી સમ ગૌર દે, જગત જિન શિણગાર સપ્તમી દીને તેહ નમતાં, હવે નિત્ય જયકાર. ૧
ધર્મ શાંતિ અનંત જિનવર, વિમલનાથ સુપાસ, વન જન્મ દે ચ્યવન શિવપદ, પામીયા દઈ ખાસ એમ વર્તમાન નિણંદ કેરા, થયા સાત કલ્યાણ
For Private and Personal Use Only