________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિંડવિશુદ્ધિની વૃત્તિમાંરે; એમ સંબંધ છે એહરે. ગુ. ૪
માયાપિંડ ન લીજીયેરે, ધરીયે ગુરૂનાં વખાણ જુઓ અષાઢાની પરે રે, ફરી લહે વ્રત રાયણરે. ગુ. ૫ શ્રીપુનિમ ગચ્છ ગુણની રે, પ્રધાન શાખા કહિવાય શ્રુત અભ્યાસ પરંપરા, પુસ્તકના સંપ્રદાયરે. ગુ. ૬
વિચક્ષણ શ્રાવક શ્રાવિકારે, સાંભળે શ્રત નિશદિન, શ્રીમહિમામ સૂરિને રે, ભાવરતન સુજગીશેરે. ગુ ૭ ૯૦ પ્રતિક્રમણ કરતાં પહેલાં બોલવાનું માંગલિક.
શ્રી વીરસવામીજીના પટ્ટધર પાંચમા ગણધર શ્રી સુધમાં સ્વામી શ્રી જંબુસ્વામી ચરમ કેવલી શાસન ઉપગારી છત્રીસ ગુણે બિરાજમાન, પચાસ વરસ ઘર વાસે વસ્યા. ત્રીસ વરસ વીર સ્વામીની સેવામાં રહ્યા, બાર વરસ શ્રીગૌતમ સ્વામીની પ્રભુપના પાલી, આઠ વરસ કેવલી પર્યાય પાલી, એક સે વરસનું આયુષ્ય ભોગવી અને મોક્ષે સિધાવ્યા, એવા મારા રથાપનાજી આગળ છે આવશ્યકની ક્રિયા કરું છું.
૯૧ પન્નર તિથિની થો.
પ્રતિપદા સ્તુતિ. મંગલ આઠ કરી જસ આગલ-એ દેશી. એક મિથ્યાત્વ અસમ અવિરતિ, દૂર કરી શીવ વસીયા, સંજમ સંવર વિરતિ તણું ગુણ, ક્ષાયિક સમકિત રસીયાજી; કુયુ નિણંદ સત્તરમા જિનવર, જે છઠ્ઠા નરદેવાજી;
For Private and Personal Use Only