________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશનું ,
પડવાને કારણે ચોવી
૫૬૮ પડવા દિન તે શિવરાતિ પહોતા, એવું તે નિત્યમેવાઇ. ૧ એક કલ્યાણક સંપ્રતિ જિનનું, ઈમ દશનું પરિમાણુ દસ ક્ષેત્રે મળી ત્રણ ચાવીસ, તેહનાં ગીશ કલ્યાણજી; પડવાનો દિન અનોપમ જાણી, સમક્તિ ગુણ આરાધોજી; સકલ જિસેસર યાન ધરીને, મનવંછીત ફલ સાધો. ૨ એક કૃપારસ અનુભવ સંયુત, આગમ રણની ખાણજી; ભવિક લેકિ ઉપકાર કરવા, ભાખેશ્રી જિનભાણજી; જિમ મીડાં લેખે નવિ આવે, એકાદિક વિણુ અંક તિમ સમકિત વિણ પક્ષ ન લેખે, પ્રતિપદ સમસુવિવેકજી.૩ કુયુ જિનેસર સાંનિધ્યકારી, સેવે ગંધર્વ યક્ષ જી; વાંછિત પૂરે સંકટ ચૂર, દેવી બાલા પ્રત્યક્ષ સંવેગી ગુણવંત મહાશય, સંયમ રંગ રંગીલાજી; શ્રી જ્ઞાનવિમલ કહે શ્રીજિન નામે, નિત નિત હવે લીલા.૪
બીજની સ્તુતિ. બીજ દિને ધર્મનું બીજ આરાધીએ, શીતલ જિનતણું સિદ્ધિગતિ સાધીએ; શ્રીવસ લંછન કંચન સમ તનુ, દારથ ૫ સુત દેહ નેઉ ધણુ.
અર અભિનંદન સુમતિ વાસુપૂજયના, ચ્યવન જનમ જ્ઞાન થયા એહના પંચ કલ્યાણક બીજ દિને જાણીએ, કાલ વિહું ત્રણ ચાવીસી જન આણુએ.
ધર્મ બિહુ ભેદે જે જિનવર માખી, સાધુ શ્રાવકતણે
For Private and Personal Use Only