SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીત્યા નટ અને અમે, બાંધ્યા પુતલા એહેરે તુમ નટ હોય તો તેડીયે, અમથું વાદ્ય જે હોયરે. સુ૦ ૨ રાયે આષાઢે તેડીયો, છત્યા તે સવલા નરે; છોડાવ્યાં તસ પુતળાં, ઘર આવ્યા ઉદભટોરે. સુત્ર ૩ કડેથી નારો કર્યો, મદિરા માંસને આહારો રે; નગન પડી વમન કરી, માંખીને ભરોસે. સુત્ર ૪ દેખી આષાઢો ચિંતવે, અહો અહો નારી ચરિત્રોરે; ગંગાયે ગઈ ગર્દભી, ન હોયે કદીયે પવિગોરે. સુ ૫ ઘરથી એક ઘડી ગે, તવ એહના એ ઢગો રે, નારી ન હોયે કહની, ગુરૂવયણે ધરો રંગોરે. સુત્ર ૬ નૃત્ય દેખાડી રાયને, સસરાને ધન આ રે; ભાવતન કહે સાંભળો, આષાઢે મન વારે. સુત્ર છ ઢાળ પાંચમી. પાંચસે કુમાર તે મેલીયા, નાટક કરતા રે જેહ, લે અષાઢો આવીયેરે, ગુરૂ પાસે ગુણ ગેહરે. ગુરૂ આશા ધરે, માયાપિંડરિવારો; મમતા પરિહારો અષાઢે વ્રત આદર્યો; પાંચસે વળી કુમાર, દીયે ભવિયણને રશનારે; વિચરે દેશ મોઝારરે. ગુરુ પાંચસે મુનિર્યું પરિવર્યા રે, તપ જપ કરે વિશેષે, પાપ આલેએ આપણાં રે, ટાલે કર્મ એ શેરે. ગુ. ૩ અણસણ લેઈ અનિમિષ થાર, અષાઢ મુનિ તેહ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy