________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
આજ નાટકણી બે મળી મુજ જાવું તિહાં, તુમથી આણા લેવાને હું આન્યા ઇહાં; ગુરૂ કહે નારી ફૂડ કપટની ખાણ એ,કિમ રામ્યા તુ મે એહને વયણે સુજાણુ એ,૨
ગરજ પડે થાઈ ધ્રેહલી બાલે હસી હસી, વિષ્ણુ ગરજે વિકરાલ પ્રત્યક્ષ જાણે રાક્ષસી; આપ પડે દુતિમાં પરને પાડતી, કરી અનાચાર અને પતિને પાય લગાડતી. ૩
ખાયેરે તૂફ઼ા સમ ને ભાંગે તણખલાં, ડેર દ્વારા ઢાંતમે, ધાલે ડાંખલાં, એકને ધીરજ કર દેઈ એક એકસ્યું રમે, તે નારીનું? મુખડું ઢીઠું કિમ ગમે.
*
અનેક પાપની રાશિકે નારીપણું લહે, મહાનિશીથેરે વીર જિથ્રેસર એમ કહે; અતિ અપજશને ઠામ, નારીને સગ એ; તે ઉપર કિમ ધરીયે, ચેલા રંગ એ,
પ
એમ ગુરૂની શીખામણુ, ન ધરી કાને સાર એ; ત ગુરૂ તેહુને, મદિરા માંસ નિવાર એ; નાટકણીને ધરી તિાંથી આવી, પરણ્યા નારી ઢાય, અભક્ષ નિવારીયેા.
વિલસે ભેગ જેમ, ભૂખ્યા જમે ઉતાવળે, ધન ઉપાવે વિવિધ વિદ્યા નાટિક મળે; વ્રત છંડાત્રિએ ધર મડાવિએ જુઓ જુએ; ભાવરતન કહે નારી અથાગ કપટ કૂ. ૭ હાલ ાથી.
સુખ વિલસતાં એક દિને, નાટકીયા પરદેશી ર આવી સિરથ ભૂપને, વાત કહે ઉદ્દેશીરે. સુ
૧
For Private and Personal Use Only