________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૮
આપ્યું લગાર હો સવામી. ભાવ
રાજાના માહોલ લુંટાઈ ગયા, લુંટાઈ તે ચંપાપાળ; પગથીએ મેડી ચડ્યા, ત્યાં તો દીઠી છે ચંદનબાલા હો સ્વામી. ભાગ
માફે બેસાડીને લઈ ચાલ્યા, બેલે છે કડવા બેલ હું છું તાહરી નાવ, હવે તું છે મારે ઘેર નાર હો સ્વામી. ભાવ
માફથી પડતાં નાખીયા, ટળવળે છે ચંદનબાલ; બાઈ મ કરીશ આપઘાત હો સ્વામી ભાગ ૫
માફે બેસાડીને લઈ ચાલ્યા, છે મીઠા બેલ; તું છું મારે ઘેર બેટડી, હવે હું છું તાહરે તાત હે સ્વામી. ભ૦૬
માફે બેસાડીને લઈ ચાલ્યા, ઘેર છે ચેતા નાર; ચેતાએ મનમાં ચિંતવ્યું, એને જઈવેચો બજારમાં છે. સ્વામી, ભા. ૭
માફે બેસાડીને લઈ ચાલ્યા, લઈ ચાલ્યા તે બજારમાંહિ, એને રાખે ગુણકા નાર હો સ્વામી. ભા.
લાખ ટકાએ બાઈને મૂલ્યાં, મેહ માગ્યાં આપ્યાં મૂલ; લાખ ટકાના બાઈ સવાલાખ, બાઈ તું ઘરે કહે ચાલ હે વામી. ભા
હિંડલા ખાતે હિંચવા, ચાવવા એલઇયા પાન, મન ગમત બાઇ તાહરા, બાઈ અમ ઘરે એહ ચાલ હો સ્વામી. ભા૦
For Private and Personal Use Only