________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૭ પરણ ચિર પટેલીયાં, બેસો હિંચકે હિંડલ. વન૧૩ ભાજન કંઈક સરાવીઇ, રાજા અરયે અજા; ભોજ અમારે કંત કિયે, તાંદલ દે વછર. વન- ૧૪ પિરણ કાંઈક સરાવિઈ, રાજા અરયે અજાણ્યો પિરણ પાન પટેલીયાં, મુજ ભીલને સાહે. વન ૧૫ પૃથ્વીપતિને રાજી, તે તે કહીયે બાપજો અમનેય રીસે કાં કરો, તમને લાગે છે પાપ. વન- ૧૬ મેરૂ ડગે તો હું ડગુ, ઉગે પશ્ચિમ ભાણ; શિયલ ખંડીત મારૂં નવી કરૂં, જે જાયે પ્રાણ વન૧૦ રાય તુરગેથી ઉતર્યો, લાગ્યો ભીલીને પાય વચન કુવયન કીવા ઘણું, તે ખમજે મોરી માય. વન. ૧૮ ભેર વાગે ભુગલ વાજે, વાજે નવ રંગ તાલ; ભોલી પધાર્યા મંદિરે, વર જય જયકાર, વન. ૧૯ ઉદય રત્નની વિનતિ, એ ઢાલ છે પૂરી, સાંભળનારા તમે સાંભળે, એ સતી છે રૂડી. વન ૨૦
૮૬ શ્રી ચંદનબાલાની સઝાય. કેસંબી તે નગરી પધારીયા, વિહરના શ્રી મહાવીર અભિગ્રહો જેણે ધારીયો, જેણે ચિંતવિયા જગદિશ હો વામી. ભામણ લે જાવા સતગુરૂ.
૧ ભૂમિ તળે એક દાડલો સ્વામી, ભમ્યા તે ઘર ઘરબાર; ઘેબર પકવાન તો ઢાંકી મેલ્યાં, તો મનમાં ન
For Private and Personal Use Only