SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૬ ભીલ કહે સુણે ગોરડી, ઈણ વન ન જાસો પર પુરૂષ તમને દેખશે, ધિંગડ મિલરાણે. વન 3 ભીલી કહે સુણે સ્વામીજી, મારે વચન અવધારે; પર પુરૂષ ભાઈ બંધવા, મારે ભીલજ રાય. વન- ૪ સ્વામી તણું આજ્ઞા લઈ, ભીલી રમવાને ચાલી; વિનરે દીઠું રળીયામણું ભીલી ખેલવા લાગી. વન૫ દ્રમકરાય પૂઠે હુ, ઝબકી નાઠીરે ભીલો; કમલ કમલે ગુફા ઉછે, ભલી ભીતિમ પિઠી. વન૬ ગજગતિ ચાલે ચાલતી, તારા દુઃખશે પાય; જમણી પદમણ વાલહી, પેરણ પર્યા છે પાન. વન૭ રાય કહે પ્રધાન સુણે, ભીલી રૂપે છે રૂડી, ભોલ કરીને ભેળ, મારે મંદિર લાવો. વન ૮ પ્રધાન ચડીને આવીયે, લાગ્યો ભીલીને પાય; રાય કહે પ્રાણ તજું, શું કરવું મારી માય, વન ૯ કે તું અપછરા દેવ કન્યા, નહિ હું દેવજ પુતલી; જનમ દયો મુજ માવડી, રૂપ દીઓ કરતાર. વનર ૧૦ વન વસે તુમે ઝુંપડા, આવો અમારે વાસ, અમરે સરીખા રાજીયા, કેમ મેલેરે નિરાસ. વન- ૧૧ વન જલારે મારે ઝુંપડા, ખપ નહિરે આવાસ; અમરે સરિખી ગોરડી, તારે ઘેર છે દાસ. વન. ૧૨ સાલ દાલ ઘૂત સાલણ, નિત નવાર તબેલ; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy