________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૧ રંગનિધાન. ગયવર ચઢિયા હો, કેવલ કેમ હુવે છે, જાણ્યું જાયું પુરૂષ પ્રધાન.
બ૦ ૧ તુજ સમ ઉપશમ જગમાં કુણ ગણે છે, અકલ નિરંજન દેવ; ભાઈ ભરતેસર વાહાલા વિનવે છે, તુજ કરે સુર નર સેવ. બ૦
ભર વરસાલ હ વનમાં વેઠીએ છ, જિહાં ઘણાં પાણીનાં પૂર ઝરમર વરસે હો મેહુલો ઘણું જ, પ્રગટયા પુણ્ય અંકર. બ૦
૩ ચિહું દીસી વીંટો હો વેલડીએ ઘણું છે, જેમ વાદળ છાયો સૂર; આદિનાથે હો અમને મોકલ્યા છે, તુમ પ્રતિબોધન નૂર. બ૦
વર સવેગ સે હો મુનિવર ભર્યા છે, પામ્યું પામ્યું કેવલ ના માણક મુનિ જસ નામે હો હરખે ઘણું છ, દિન દિન ચઢતો છે વાન. બ૦
૭. શ્રી શાલિભદ્રની સઝાય. પ્રથમ ગોવાલિયાતણે ભવે જી રે, દીધું મુનિવર દાન; નયરી રાજગૃહી અવતર્યો જી રે, રૂપે મયણ સમાન, સભાગી . શાલિભદ્ર ભોગી રે હેય.
બત્રીસ લક્ષણ ગુણે ભર્યો જી રે, પરો બનીશ નારક માણસને ભવે દેવનાં જી રે, સુખ વિલસે સંસાર, સે. ૨
ગોભદ્ર શેઠ તિહાં પરવેજી રે, નિત નિત નવલા રે ભેગ;
For Private and Personal Use Only