________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૦
સરિખો, કેશ્યા કણયર કંબ.
આ૦ ૫ લિમદ્દે કશ્યાને બૂઝવી, દીધે સમક્તિ સાર રૂપવિજય કહે શીલથી, લહિયે સુખ અપાર.
૬ ૭૬ અર્થ વણઝારાની સઝાય. નરભવ નયર સોહામણું, વણઝારા રે; પામીને કરજે વ્યાપાર, અહો મેરા નાયક, સત્તાવન સંવર તણું, વરુ પિઠી ભર જે ઉદાર.
અહો ૧ શુભ પરિણામ વિચિત્રતા, વ૦ કરિયાણાં બહુ ભૂલ અ. મોક્ષનગર જાવા ભણી, વ, કરજે ચિત્ત અનુકૂલ. અ૦ ૨
ક્રોધ દાવાનલ એલિવે, વ૦ માન વિષય ગિરિરાજ અ. એલંગને હલ કરી, વ સાવધાન કરે કાજ. અ. ૩
વંશ જાલ માયા તણ, વ૦ નવિ કરજે વિશરામ; અ૦ ખાડી મનોરથ ભટ તણી, વ પૂરણનું નહિ કામ. અ૦ ૪
રાગ દ્વેષ દયાટા, વ૦ વાટમાં કરશે હેરાન, અ. વિવિધ વીર્ય ઉલ્લાસથી, ૧૦ તે હજે રે ઠાય. અ૦ ૫
એમ સાવિ વિઘન વિદારીને,વત્ર પહોંચજે શિવપુર વાસ, અક્ષય પશમ જે ભાવના, વિપડે ભર્યા ગુણરાસ. અ૦ ૬
ખાયક ભાવે તે થશે, વળ લાભ હશે તે અપાર; અo ઉત્તમ વણજ જે એમ કરે, વ પવા નમે વારંવાર. અ૦ ૭
૭૭ બાહુબલિની સઝાય. બહેની બોલે હો, બાહુબલ સાંભલો છે; રૂડા રૂડા
For Private and Personal Use Only