________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૯ પંક્તિ બાહિર તે કહ્યો એ, જિમ મહાસ્થાને ક્ષિપ્ર. સ. ૪ ચંદનબાલા મગાવતી એ, જેમ ખમાવ્યું તેમ સ ચંડપ્રદ્યોતન રાયને એ, ઉદાયન ખમાવ્યું જેમ. સ. ૫ કુંભકારક શિષ્યની પરે એ, તિમ ન ખાવો જેમ સત્ર બાર બોલે પટ્ટાવલી એ, સુણતાં વાધે પ્રેમ. સ. ૬ પડિકમણું સંવત્સરી એ, કરિયે સ્થિર કરી ચિત્ત. સ. દાન સંવત્સરીને દેઇને એ, લીજે લાહે નિત્ત. સ૭ ચઉહિ સંધ સતિષિયે એ, ભક્તિ કરી ભલી ભાતિ. સ. Uણ પરે પર્વ પાષણ એ, ખરો લક્ષ્મી અનંત. સ. ૮ જિનવર પૂજા રચાવિયે એ, ભક્તિ મુક્તિ સુખદાય; સત્ર સમાવિજય પંડિત તણે એ, બુધ માણક મન ભાય. સ. ૯
૭૫ શ્રી સ્કૂલિભદ્રની સજઝાય. આંબે માર્યો હે આંગણે, પરિમલ પુછવી ન માય; પાસે ફૂલી હે કેતકી, ભ્રમર રહે હે લુભાય. આંબેo 1
આવો લીભદ્ર વાલહા, લાછલદેના હો નંદ તુમ શું મુજ મન મહિયું, જિમ સાયરને ચંદ. ૦ ૨
સુગુણા સાથે હો પ્રીતડી, દિન દિન અધિકી હો થાય; બેઠો રંગ મઠનો, કદીયે ચટક ન જાય. આં૦ ૩
નેહ વિઠ્ઠણ કે માણસા, જેહવા આવેલ ફૂલ, દીસતાં રલીયામણાં, પણ નવિ પામે છે મૂલ્ય.
- ૪ કોયલડી ટહુકા કરે, અમે લેહકેરે લુંબ, થુલીભદ્દે સુરતરૂ
For Private and Personal Use Only