________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૫૩:
કનાં વ્રત બાર રે. પ્ર
થાપ્યા ચોરાશી ગણધર ગુણનીલા જ, મુનિવર માન ચારાશી હજાર રે; સાધવી ત્રણ લાખ શ્રાવક એટલા છે, ઉપર પાંચ સહસ અવધારરે. પ્ર.
૧૨ પાંચ લાખ ચેપન સહસ શ્રાવિકા છે, થાપી ચઉવિહ સંધ સુજાણ રે, મહા વદિ તેરસે મુક્ત પધારિયા જ, બુધ માણુક નમે વિહાણ રે. પ્ર.
૧૩ વાંચે વિસ્તારે મુનિવરા વલી જી, મૂક્યું આઠમું વખાણ ઇણ ઠામ રે; બુધથી સમાવિજયજી ગુરૂ તણે છે, કરે માણક મુનિ ગુણગ્રામ છે. પ્રા
૧૪ નવમ વ્યાખ્યાન સજઝાય.
તા ૧૧ મી.
ભરત નૃપ ભાવશું—એ દેશી. સંવત્સરી દીન સાંભલો એ, બારસા સૂત્ર સુજાણ
- સફળ દિન આજનો એ. શ્રીફલની પ્રભાવના એ, રૂપા નાણું જાણુ સત્ર 1 સામાચારી ચિત્ત ધરો એ, સાધુ તેણે આચારસટ વડલહુડાઈ ખામણાં એ, ખામો સહુ નર નાર. સ. ૨ રીસ વિશે મન રૂષણ એ, રાખીને ખમા જેહ, સ કહ્યું પાન જિમ કાઢવું એ, સંઘ બાહેર સહિ તેહ, સ૩ ગલિત વૃષભ વધકારકુ એ, નિર્દય જાણ વિક; સત્ર
For Private and Personal Use Only