________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
બાલકરૂપ કરીને દેવતા છ ખેલે જિન સાથે હિતવૃદ્ધિ રે. પ્ર૪
કુમારી સુનંદા બીજી સુમંગલા જ, જિનને પરણાવી હરિ આય રે; થાપી અયોધ્યા નગરી વસાવીને રે, થાપી રાજનીતિ તિણ ઠાય છે. પ્ર.
રીતિ પ્રકાશી સઘલી વિશ્વની રે, કિ અસિ મથી કૃષી વ્યવહાર રે; એકશ વીશ અને નર નારી કહ્યા રે, પ્રભુજી યુગલાધર્મ નિવાર રે. પ્ર
ભરતાદિક શત પુત્ર સેહામણું રે, બેટી બ્રાહ્મી સુંદરી સાર ૨ લાખ ત્રાશી પૂરવ ગુડીપણે જી, ભગાવી ભોગ ભલા મહાર રે. પ્ર
દેવ કાંતિક સમય જણાવિયો રે, જિનને દીક્ષાને વ્યવહાર રે, એક કાટિ આઠ લાખ સેવન દિન પ્રત્યે રે, દેઈ વરષીદાન ઉદાર છે. પ્ર.
ચિત્ર અંધારી આઠમ આદર્યો રે, સંયમ મુષ્ટિ કરી લોચ રે, શ્રેયાંસ કમર ઘરે વરષી પારણું , કીધું ઇક્ષુરસે ચિત્ત સાથ રે, પ્ર
સહસ્ર વર્ષ લાગે છDણે રહ્યા છે, પછી પામ્યા કેવલ જ્ઞાન , ફાગુણ અંધારી અગ્યારસ દિને છ, સુર કરે સમવસરણ મંડાણ રે. પ્ર
ત્યાં બેસી પ્રભુ ધર્મ દેશતા રે, સાતમી ને સુણે પર્ષદા બાર રે, પ્રતિબોધાણ કે વત ગ્રહે છે, કેઈ શ્રાવ
For Private and Personal Use Only