________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
કરે સુભદ્રા ઓવારણાં છ રે, સેવ કરે બહુ લેગ, સ૩
એક દિન શ્રેણિક રાજી છ રેજોવા આવ્યો રે, મ; અંગ દેખી સકોમલાં જી રે, થયો મન હરખિત ભૂપ. સો૦૪
વચ્છ વૈરાગી ચિંતવે જી રે, મુજ શિર શ્રેણિક રાય, પૂરવ પુણ્ય મેં નવિ કર્યા જી રે, તપ આદરશું માય.સ. ૫
ઈણે અવસરે શ્રીજિનવરૂ જી રે, આવ્યા નયરી ઉદ્યાના શાલિભદ્ર મન ઉજપે જી રે, વાંધા પ્રભુજીના પાય. સે. ૬
વીર તણી વાણી સુણી જી રે, વઠો મેહ અકાલ, અકેકી દિન પરિહરે જી રે, જિમ જલ છડે પાલ. સ. ૭
માતા દેખી હલવલે જી રે, માછલડી વિણ નીર, નારી સધલી પાયે પડે જી રે, મમ છડે સાહસ ધીર. સ. ૮
વહુઅર સઘલી વિનવે જી રે, સાંભલા સાસુ વિચાર, સર છાંડી પાલે ચડશે જી રે, હંસલો ઉડણ હાર. સી. ૯
ઇણ અવસર તિહાં ન્હાવતાં જી રે, ધના શિર આંસુ પડંત; કવણ દુખ તુજ સાંભર્યું જી રે, ઊંચું જોઈ કહેત. સેવ
ચંદ્રમુખી મૃગલોચની જી રે, બોલાવી ભરતાર, બંધવ વાત મેં સાંભલી જી રે, નારીને પરિહાર. સ. ૧૧
ઘને ભણે સુણ ઘેલડી જી રે, શાલિભદ્ર પૂરો ગમાર જે મન આપું છાંડવા જી રે, વિલંબ ન કીજે લગાર. સે. ૧૨
કર જોડી કહે કામિની જી રે, બંધવ સમ નહી કેય;
૧૦
For Private and Personal Use Only