________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૬
નવશે બાણું વરસે વીરથી, સદા કલ્પ વખાણ ધુવસેન રાજા પુત્રની આરતી, આનંદ પૂર મંડાણ. પ્રા૦૭
અઠ્ઠમ તપ મહિમા ઉપર, નાગકેતુ દષ્ટાંત; એ તો પીઠિકા હવે સૂત્ર વાંચના, વીરચરિત્ર સુણે સંત રે. પ્રા. ૮
જબૂદ્વીપમાં દક્ષિણ ભારત, માહણ કંડ સુઠામ, આષાઢ સુદિ છઠે ચવિયા, સુરલેકથી અભિરામ રે. પ્રા૯
રૂષમદત્ત ઘરે દેવાનંદા, કુખે અવતરિયા સ્વામી, ચૌદ સુપન દેખી મન હરખી,પિયુ આગલ કહી તામરે.પ્રા૧૦
સુપન અર્થ કહ્યો સુત હશે, એહવે ઇંદ્ર આલોચે, બ્રાહ્મણ ઘર અવતરિયા દેખી, બેઠા સુર લોક શોચેરે. પ્રા૦૧૧
ઇંદ્ર સ્તની ઉલટ આણી, પૂરણ પ્રથમ વખાણ, સેવકુમાર કથાથી સંકે, કહે બુધ માણક જાણી ૨. પ્રા૧૨
દ્વિતીય વ્યાખ્યાનની સજઝાય.
ઢાળ ત્રીજી. પ્રથમ ગવાતાતણે ભવે છ–એ દેશી. ઇંદ્ર વિચાર ચિત્તમાં છે, એ તો અરિજ વાત; - નીચ કુલે નાવ્યા કદા જી, ઉત્તમ પુરૂષ અવદાત. સગુણ નર, જુઓ જુઓ કમ પ્રધાન; કર્મ સબલ બલવાન, સુ. ૧
આવે તો જમે નહી જ, જિન ચક્રી હરિ રામ; " ઉગ ભોગ રાજન કુલે છે, આવે ઉતમ ઠામ. સુ. ૨
For Private and Personal Use Only