________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૫
ગજગતિ ચાલે ચાલતી, સોહાગણ નારી તે આવે રે, કુંકુમ ચંદન ગહુંઅલી, મોતિયે ચોક પૂરાવે રે. ૫૦ ૮
રૂપા મોહરે પ્રભાવના, કરિયે તવ સુખકારી રે, શ્રી ક્ષમાવિયકવિ રાયને, બુધ માણકવિજયજયકારી રે. ૫૦૯ પ્રથમ વ્યાખ્યાન દ્વિતીય સક્ઝાય.
ઢાલ બીજી. (એ છીંડી હિ રાખીએ દેશી) પહેલે દિન બહુ આદર આણી, કલ્પસર ઘર શાહે કુસુમ વસ્ત્ર કેસરશું પૂછ, રાતિજગે લિયે લારે, પ્રાણી, કલ્પસૂત્ર આરાધો, આરાધી શિવ સુખ સાધે રે ભવિજન કપાસક આરાધો.
પ્રહ ઉઠીને ઉપાશ્રયે આવી, પણ ગુરૂ નવ અંગે વાજિત્રવા જતાં મંગલ ગાવતાં, હુંલી દિયે મન રગેરે.પ્રા૨
મન વય કાય એ ત્રિકરણ શુદ્ધ, શ્રીજિનશાસન માંહે, સુવિહિત સાધુતણે મુખ સુણિયે ઉત્તમ સુર ઉમાડી રે. પ્રા.૩
ગિરિમાહે જિમ મેરૂ વડે ગિરિ, મંત્રમાંહે નવકાર; વૃક્ષમાંહે ક૯પવૃક્ષ અનુપમ, શાસ્ત્રમાં ક૯પ સાર છેપ્રા.૪
નવમા પૂર્વનું દશા શ્રુત, અધ્યયન આઠમું જેહ, ચૌદ પૂર્વધર શ્રીમદ્રબાહુ, ઉર્યું શ્રીકલ્પ એહ છે. પ્રા. ૫
પહેલા મુનિ દશ ક૯૫ વખાણે, ક્ષેત્ર ગુણ કહ્યા તેર; તૃતીય રસાયન સરિખું એ સૂર, પૂરવમાં નહિ ફેરરે. પ્રા.૬
For Private and Personal Use Only