________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૭
કાલ અનતે ઉપના છ, દશ અચ્છેરાં રેઢાય; તિણે અચ્છેરૂ એ થયું છ, ગહરણ દશમાંડે. સુ
અથવા પ્રભુ સત્યાવીશમાં જી, ભવમાં ત્રીજે જન્મ; મરીચિ ભત્ર કુલમદ ક્રિયા જી, તેથી બાંધ્યું નીચ કસુ૦૪ ગાત્ર ક્રમ ઉદયે કરી જી, માહકુલે વવાય; ઉત્તમ કુલે જે અવતરે જી, ઇંદ્રિજીત તે થાય. સુ પ
રિણમેલી તેડીને જી, હરિ કહે એન્ડ્રુ વિચાર; [ત્રત્ર કુલથી લેઈ પ્રભુજી, ક્ષત્રિય કુલે અવતાર. સુ॰
રાય સિદ્ધારથ ઘર ભલી જી, રાણી ત્રિશલા દેવી; તાસ કુખે અવતરિયા જી, હરિ સેવક તતખેવ. સુ
७
ગજ વૃષભાદિક સુંદરૂ જી, ચૌદ સુપન તિણિ વાર; રૂખી રાણી જેડવાં જી, વળ્યાં સુત્રે સાર. સુ॰
વન કરી સુપન તણુ જી, સુકી બીજી વખાણુ; શ્રીક્ષમાવિજય ગુરૂ તણેા જી, કહે માણુક ગુણખાણુ. સુ॰ ૯ તૃતીય વ્યાખ્યાન સજાય. ઢાલ ચેાથી. મહારી સહી રે સમાણી એ દેશી.
દેખી સુપન તત્ર જાગી રાણી, એ તા હિંયડે હૈતજ આણી રે; પ્રભુ અર્થ પ્રકાશે; ઉડીને પિયુ પાસે તે આવે. કામલ વચને ગાવે રે, પ્ર૦
કર જોડીને સુપન સુણાવે, ભ્રપતિને મન ભાવે રે; પ્ર કહે રાજા સુણ પ્રાણ પિયારી, તુમપુત્ર હૅશે સુખકારી ૨૫૦૨
For Private and Personal Use Only