________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટી ખપે મુજ એહની, કાં વલી તાહરી દેહ, રૂડા રાજા જીવદયા મેઘરથ વસી, સત્ય ન મેલે ધમી તેહ, રૂડા રાજ. ધન્ય
કાતી લેઈ પિંડ કાપીને, લે મંસ તું સીંચાણ રૂડા પંખી. ત્રાજુયે તેલાવી મુજને દીએ, એ પારેવા પ્રમાણ રૂડા રાજા. ધન્ય
ત્રાળુઓ મંગાવી મેઘરથ રાયજી, કાપી કાપી મૂકે છે મસ; રૂડા રાજા. દેવ માયા ધારણ સમી, નવે એકણ અંશ. રૂડા રાજા. ધન્ય
ભાઈ સુત રાણી વલવલે, હાથ ઝાલી કહે તે ઘેલા રાજા. એક પારેવાને કારણે, શું કાપા દેહ; ઘેલા રાજા.ધ. ૯.
મહાજન લેક વારે સહુ, મ કરે એવડી વાત. રૂડા રાજા. મેઘરથ કહે ધર્મ ફલ ભલાં, જીવદયા મુજ ઘાત; રૂડા રાજા. ધન્ય
ત્રાજુયે બેઠા રાજવી, જે ભાવે તે ખાય; રૂડા પંખી. જીવથી પારેવા અધિકે ગયે, ધન્ય પિતા તુજ માય; રૂડા રાજા. ધન્ય
૧૧ ચડતે પરિણામે રાજવી, સુર પ્રગટયો તિહાં આય; રૂડા રાજા. ખમાવે બહુ વિધે કરી, લળી લળી લાગે છે પાય રૂડા રાજા, ધન્ય
૧૨ ઇંદ્ર પ્રશંસા તાહારી કરી, તેહ તું છે રાચ રૂડા
For Private and Personal Use Only