________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૩ રાજ, મેઘરથ કાયા સાજ કરી, સુર પિહેતા નિજ ઠાય, રૂડા રાજા. ધન્ય
૧૩. સંયમ લી મેઘરથ રાયજી, લાખ પૂરવનું આય; રૂડા રાજા. વિશસ્થાનક વિધે સેવિયાં, તીર્થ કર ગોત્ર બંધાય; રૂડા રાજા. ધન્ય
૧૪ ઇગ્યારમે ભવે શ્રી શાંતિ, પિહોતા સર્વારથ સિદ્ધ રૂડા રાજા. તેત્રીસ સાગર આઉખું, સુખ વિલસે સુર મહા રૂડા રાજા. ધન્ય
૧૫ એક પારેવા દયાથી, બે પદવી પામ્યા નરિંદ રૂડા રાજ. પાંચમા ચક્રવર્તિ જાણિએ શોલમાં શાંતિજિર્ણદ; રૂડા રાજા. ધન્ય
બારમે ભવે શ્રી શાંતિજી, અચિરા ફૂખે અવતાર, રૂડા રાજા. દીક્ષા લેઈને કેવલ વર્યા, પહોતા મુગતિ મજાર રૂડા રાજા. ધન્ય
૧૭ ત્રીજે ભવેશિવમુખ લલ્લા,પામ્યા અનંતુ જ્ઞાનરૂડા રાજા, તીર્થંકર પદવી લહી, લાખ વર્ષ આયુ જાણ; રૂડારાજા.ધ૧૮
દયા થકી નવનિધિ હો, દયા તે સુખની ખાણ, રૂડારાજા, ભવ અનંતની એ સગી,દયાતે માતા જાણ રૂડા રાજા. ધ. ૧૯
ગજ ભવે શશલે રાખિયે મેઘકુમાર ગુણ જાણ રૂડા રાજા શ્રેણિકરાય સુત સુખ લહ્યાં, પિહાતા અનુત્તર વિમાન રૂડા રાજા. ધન્ય
For Private and Personal Use Only